ગુજરાત
Recent News of ગુજરાત
અમદાવાદમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરુ,વિદ્યાર્થીઓએ કહ્યું,ઘરે ભણવા કરતાં શાળામાં મજા આવશે.

૪૦ વર્ષ પછી દરેક મહિલાએ કરવા જોઈએ આ આસન, જાણો શું છે કારણ
સુખાસન - સુખાસન કરવાથી શારીરિક અને માનસિક શાંતિનો અનુભવ થાય છે
ઇટાદરા કોંગ્રેસના ઉમેદવારને ભાજપ ભોળવી ગયું ? કે ઇરાદા પૂર્વક ગયા હતા
ભાજપના સ્થાનિક આગેવાનો લઇ ગયા બાદ ઉમેદવારને બ્રહ્મજ્ઞાન થતા કલાકમાં પાછા આવી ગયા
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
પો.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા
સુઇગામ તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સુરક્ષા માટેની કલમોના લાગ્યા બોર્ડ
જાહેર જનતા માટે માહિતી અધિકારના કાયદા મુજબ સામહથી જાહેર કરવાની માહિતીના બોર્ડ ક્યારે લાગશે
પાંચ વર્ષમાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની આંદોલનકારી ત્રિપુટી ખોવાઈ ગઈ, હવે વધુ એક આંદોલનકારી ગોપાલ ઇટાલિયાની રાજકીય એન્ટ્રી.

સુરતમાં સગાઈના 15 દિવસ બાદ બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત મળ્યાં, યુવતી છેલ્લા 5 દિવસથી સાસરે રહેતી હતી.

રાહ શોપિંગ સેન્ટર પ્રકરણ ઃ ગામતળની જમીનમાં બનાવેલ શોપિંગ સેન્ટર તોડવા તલાટીએ આપી નોટિસ
થરાદ તાલુકા વિકાસ અધિકારીએ અડધી તુટેલી દુકાનો ઉપર રૂબરૂ પંચનામું કર્યું
માણસાની વરસોડા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ જીત્યું
કોંગ્રેસના ઉમેદવારે પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી ભાજપમાં જાેડાઈ ગયા હતા
ટ્રાફિક પોલીસે રોડ ઉપર ઉડતા રૂપિયા વીણી વીણી માલિકને પરત કર્યા
ફર્નિચરનું કામ કરતા કારીગરનું પર્સ ચ રોડ ઉપર મોબાઇલ કાઢવા જતા પડી ગયું હતું
સે.૨૯મા ૮ મહિનાથી બંધ શૌચાલયના તાળા નહિ ખૂલે તો ચૂંટણી બહિષ્કાર થશે
અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ નહિં મળતા વેપારીઓએ ચિમકી ઉચ્ચારી
ડીસાના દિનેશ અનાવાડિયા અને પોરબંદરના વતની રામભાઈ મોકરીયા રાજ્યસભાના ઉમેદવાર
અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી જગ્યા ખાલી પડી હતી
પાલનપુર ગોડાઉનમાંથી ૧પ હજાર અનાજના કટ્ટા સગેવગે
જવાબદાર મોદી, ખરીદનાર મોદી હોવાની આશંકા
ગોધરાનો રફીક ભટુકે સાબરમતી ટ્રેન સળગાવવા માટે પેટ્રોલ ભરી આપ્યું હતું, દિલ્હી સહિતના શહેરોમાં 19 વર્ષ સુધી ચોકીદાર બનીને સંતાઇ રહ્યો.

ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા, દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકીટ મળી.

ક્રિકેટર જાડેજાનાં પત્ની ભાજપમાંથી અને બહેનનો કોંગ્રેસમાંથી પ્રચાર, કહ્યું- પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ, પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોરોનાથી બેકારી, પેટ્રોલ-ડીઝલના બેકાબૂ ભાવ અને ખેડૂત આંદોલન જેવા અસરકારક મુદ્દાથી ભાજપની અકળામણ વધી રહી છે.

સુરતમાં ભાજપના 26 અને કોંગ્રેસના 11 ઉમેદવાર કરોડપતિ, એક પાસે માત્ર રૂપિયા 5 હજાર અને એક પાસે સૌથી વધુ 22.40 કરોડની મિલકત.

CM રૂપાણીના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત, મંત્રીમંડળના તમામ સભ્યો અને સંગઠનના હોદ્દેદારોના ટેસ્ટ થશે.