ગુજરાત
Recent News of ગુજરાત
ગુંદાળા ચોકડી નજીક ટેમ્પો પાછળ ટક્કર લાગતાં કાર સળગી ઊઠી, ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી ગયું, કોઈ જાનહાનિ નહીં.
ગુંદાળા ચોકડી નજીક ટેમ્પો પાછળ ટક્કર લાગતાં કાર સળગી ઊઠી, ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી ગયું, કોઈ જાનહાનિ નહીં.
વડોદરામાં ડેપ્યુટી CMએ કહ્યું: '2020નું વર્ષ પડકારોનું રહ્યું, 2021 નવી આશાઓ લઈને આવ્યું, કોરોના ઘટી રહ્યો છે'
વડોદરામાં ડેપ્યુટી CMએ કહ્યું: '2020નું વર્ષ પડકારોનું રહ્યું, 2021 નવી આશાઓ લઈને આવ્યું, કોરોના ઘટી રહ્યો છે'
વડાપ્રધાને જામનગરના શાહી પરિવારએ ભેટમાં આપેલી પાઘડી પહેરી, ખાસ બાંધણીમાંથી બનાવાય છે.
વડાપ્રધાને જામનગરના શાહી પરિવારએ ભેટમાં આપેલી પાઘડી પહેરી, ખાસ બાંધણીમાંથી બનાવાય છે.
ફરી એકવાર ભાજપ અને કૉંગ્રેસનો આલાપ' સ્વચ્છ છબી ધરાવતાં યુવાનો, નવા ચહેરા અને મહિલાઓને ટિકિટ આપીશું.
ફરી એકવાર ભાજપ અને કૉંગ્રેસનો આલાપ' સ્વચ્છ છબી ધરાવતાં યુવાનો, નવા ચહેરા અને મહિલાઓને ટિકિટ આપીશું.
કાણોદર હાઇવે પર રિક્ષાઓના શટલિયાનો ત્રાસ
હાઇવે વચ્ચે રિક્ષાઓથી અન્ય વાહનોને અડરૂપ થાય છે
સંતો દ્વારા સોશિઅલ મીડિયાના માધ્યમથી રામ મંદિર નિર્માણ માટે સમર્પણનું આહવાન
જિલ્લાના સંતોએ રૂ. ૫ લાખથી વધુનો સહયોગ કર્યો
પ્રાંતિજના નનાનપુર ગામે પ્રથમ ફોટો મંદિરની સ્થાપના કરાઈ
મંદિરની સ્થાપના હર્ષોલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમ યોજી કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતેના ઉત્તરાર્ધ મહોત્સને મુખ્યમંત્રીના હસ્તે ઇ-માધ્યમથી ખુલ્લો મુકાયો
સમગ્ર વિશ્વને પરિવાર માનતી આપણી સંસ્કૃતિ છે જેની સંસ્કૃતિમાં સૂર્ય વણાયેલો છે તેવી ગુર્જર સંસ્કૃતિ અને અસ્મિતા આજે અનેક ક્ષેત્રોનાં સર્વાંગી વિકાસના રથ ઉપર સવાર છે ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ડીસા, પાલનપુર, ભાભર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ
ડીસા પાલિકાની ચૂંટણીમાં હોદ્દેદારો અને ધારાસભ્યના વિખવાદો ભાજપને હરાવશે
જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માનમાં હજારો કાર્યકરોની પડાપડી, જયેશ રાદડિયા સહિત 75 ટકા માસ્ક વિના જોવા મળ્યા.
જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માનમાં હજારો કાર્યકરોની પડાપડી, જયેશ રાદડિયા સહિત 75 ટકા માસ્ક વિના જોવા મળ્યા.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, 2ના મોત, મૃતદેહ કાઢવા ક્રેનની મદદ લેવાઈ.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, 2ના મોત, મૃતદેહ કાઢવા ક્રેનની મદદ લેવાઈ.
રાજ્યમાં મતદાન મથક પર કોરોના ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મોટો પડકાર.
રાજ્યમાં મતદાન મથક પર કોરોના ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મોટો પડકાર.
દિયોદર પંથકનો ચોંકાવનારો કિસ્સો ખોટાં કાગળ બનાવી પત્ની છુટાછેડા લઇ બીજાને પરણી ગઈ
પતિએ ફ્રોડનો ગુન્હો દાખલ કરાવ્યો અને ન્યાયની માંગ કરી
માત્ર 10 રૂપિયામાં ગુજરાતના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ એક જ દિવસમાં મળી રહેશે.
માત્ર 10 રૂપિયામાં ગુજરાતના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ એક જ દિવસમાં મળી રહેશે.
આબુરોડમાં અચાનક આગ લાગતા ત્રણ મોટરસાયકલ બળીને ખાખ
ઘટના સમયે પાંચ મોટરસાયકલો એક સાથે પાર્ક હતી
ભીલડી વિસ્તારમાં ધુમ્મસ છવાતા રવીપાક બગડવાની દહેશત ઃ જગતનો તાત ચિંતીત
આ વિસ્તારમાં સવારમાં સખત ઠંડી અને ધાઢ ધુમ્મસ છવાયેલું રહે છે
થરાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે દબાણકારોને નકલી આકારણીઓ આપી પૈસા પચાવ્યા
અરજદાર નગરપાલિકામાં બીજી આકારણી લેવાં આવતા ભાંડો ફૂટયો
રાજ્યમાં ચૂંટણીની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો મનપાની ૨૧, નગરપાલિકા તેમજ પંચાયતોની ૨૮ ફેબ્રુઆરીએ ચૂંટણી
છ મહાનગરપાલિકા માટે ૨૩મીએ અને ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે બીજી માર્ચે મતગણતરી
ઓવૈસીની AIMIM પાર્ટીનો ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ, પતંગના નિશાનથી આવનારી મ્યુનિ. સહિતની રાજ્યની તમામ ચૂંટણીમાં ઝંપલાવશે.
ઓવૈસીની AIMIM પાર્ટીનો ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ, પતંગના નિશાનથી આવનારી મ્યુનિ. સહિતની રાજ્યની તમામ ચૂંટણીમાં ઝંપલાવશે.


