ગુજરાત
Recent News of ગુજરાત
ગાંધીનગરમાં જાહેરમાં કચરો સળગાવનારા સામે કાર્યવાહી ના થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ.

આજથી અમદાવાદ મેમૂ ટ્રેન શરૂ, રૂા.25 ભાડાની સામે રિઝર્વેશન-કન્વેન્શનલ ચાર્જ સાથે રૂા.58 ચૂકવવા પડશે.

ઈન્સાફ ફોર આઈશા:કોઈ રૂમ ભરી પૈસા આપે તો, પણ દીકરીના હત્યારાને માફ નહિ કરું: આઇશાના પિતા

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

ગ્રામ્ય મતદારોએ શહેરીજનોને શરમાવ્યા, ગાંધીનગર જિલ્લા પંચાયતમાં બમ્પર ૭૦.૧ ટકા મતદાન
કલોલ તાલુકા પંચાયત ૭૨.૨૭, માણસા તાલુકા પંચાયત ૬૮.૭૧, દહેગામ તાલુકા પંચાયત ૭૧.૭૯ ટકા મતદાન નોંધાયું
ધાનેરા નગરપાલિકાની એક બેઠક માટે પાંચ બુથ પર મતદાન યોજાયું
બપોર પછી લોકો મતદાન કરવા માટે આવવા લાગ્યા હતા
કાંકરેજની ૧૪-માંડલા તાલુકા પંચાયત અને થરા નગર પાલિકામાં પેટાચૂંટણી યોજાઇ
આ ચૂંટણીમાં થરા તેમજ માંડલાની પેટાચૂંટણીમાં વહીવટીતંત્ર ખડેપગે રહેલ
અમીરગઢ વિસ્તારમાં વધું એક નવીન ખેતીનું આગમન
ડાભેલા ગામના ખેડૂત દ્વારા અમેરિકન બાજરીનું વાવેતર
ડીસાના ઝેરડા-પમરૂં ત્રણ રસ્તા પર અકસ્માત ઃ બેના મોત
શિફટ ગાડીએ બાઈક ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
બનાસકાંઠાની ૩ નગરપાલિકાના ૩૪૭ ઉમેદવારોના ભાવિ સીલ
પાલનપુરમાં ૫૬.૪૬, ડીસામાં ૬૦.૪૫ અને ભાભરમાં ૭૪.૫૨ ટકા મતદાન થયું
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મત વિસ્તારોમાં જંગી મતદાન, ભાજપ-કોંગ્રેસ સામે AAPની ટક્કરના સંકેતો.

બપોરે 1 વાગ્યા સુધીમાં 30 ટકા મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું.

અમરેલીમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી સાયકલ પર ખાતરની થેલી લઈ મતદાન માટે પહોંચ્યા!

જ્યાં કોંગ્રેસનો ઉમેદવાર લડતો નથી ત્યાં કોંગ્રેસના હાર્દિક પટેલ મતદાન તો કરવા પહોંચ્યાં, ભોંઠા પડી ગયા, છતાં વોટ આપ્યો.

સરકાર સામે નારાજગીના પગલે અનેક ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો, બૂથ ખાલીખમ.

105 વર્ષના ‘હીરાબા’એ મતદાન કર્યું, ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો, એક પણ વખત મતદાન ચૂક્યા નથી.

રાજ્યના વરરાજાઓએ લગ્નમંડપ પહેલા મતમંડપને પ્રાધાન્ય આપ્યું, મત આપ્યા પછી ઘોડીએ ચઢ્યા.

વીંછિયામાં કેબિનેટ મંત્રી બાવળિયાએ બાફ્યુ, મતદાન કરી કહ્યું મેં ભાજપના ઉમેદવારોને મત આપ્યો, મોવિયામાં EVMમાં મતદાનનો વીડિયો વાઇરલ.

રાજ્યમાં પંચાયત-પાલિકામાં ધીમું મતદાન, દાહોદના દાદા બોલ્યા, "હું ચાલી ના શકુ તેનો વાંધો નથી, પણ લોકશાહી દોડતી રહેવી જોઈએ"