ગુજરાત
Recent News of ગુજરાત
ડીસા થેરવાડા ગામે એક ગૌવંશ બિમાર હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓએ ગૌવંશને સારવાર માટે ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે મોકલી આપ્યુ હતું.

સુરતની 17 વર્ષીય હેત્વી શેઠ ફન, ફોન, ફ્લેટ અને ફિયાટ છોડી 24મીએ દીક્ષા લેશે.

સુરતમાં પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાત, એક જ હૂકમાં બંને લટકી ગયાં.

ઉંટવેલિયા ગામે સાસરીમાં રોકાયેલા જમાઈએ ગામના તળાવમાં દુપટ્ટા વડે ગામના તળાવમાં ઝાડ પર ફાંસો ખાતાં અરેરાટી પ્રસરી.

બાબરા નજીક ટ્રકે 70 ઘેટાંને અડફેટે લીધા, 22ને કચડી માર્યા, હાઈવે લોહીલુહાણ, માલધારી સમાજે વળતર માગ્યું.

ધાનેરા પાસે હિટ એન્ડ રનની ઘટના આવી સામે : બે બાઈક સામસામે ટકરાતા સર્જાયો અકસ્માત, બાઇક સવારનું ઘટનાસ્થળે મોત.

સેક્ટર ૨૨માં મનપા દ્વારા ડામર રોડ નવીનીકરણ શરૂ ઃ મેયરે સ્થળ મુલાકાત લીધી
પ્રથમવાર સેક્ટર ૨૨માં પંચદેવ મંદિર પાસેથી રસ્તાના નવીનીકરણની કામગીરીની શરૂઆત શનિવારે કરવામાં આવી છે
નાગા બાવાનો વેશધારણ કરી દાગીના ચોરતો શખ્સ ઝડપાયો
એકલ દોકલ વ્યક્તિનું વાહન ઉભુ રખાવી લૂંટ ચલાવતો હતો, એલસીબીએ પકડ્યો
થરામાં લૂંટ અને મારમારીનો બનાવ આવ્યો સામે : ચાર શખ્સો 7 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર.

ગાંધીનગર શહેરમાં ૩, ગ્રામ્યમાં ૫ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ
પેથાપુરમાં ૩ કેસો નોંધાવાં સાથે એકટીવ દર્દીઓમાં પણ સામાન્ય વધારો
દોલારાણા વાસણા અને ચેખલારાણી રોડ વચ્ચે દેશીદારૂની પોટલીઓ
ગાંધીના ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂની પોલ ખૂલી
ઝેરડા ધાનેરા હાઇવે વિસામો હોટલ પાસે દૂધનું ટેંન્કર અને ડીઝલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત.

હું ડીસાના વોર્ડ નં. ૩ માંથી બોલું છું... સફાઈના નામે મીંડું, ભૂગર્ભ ગટરના કામમાં વેઠ ઉતારાઈ પરિણામે હાલાકી વધી ગઈ છે
ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારી અને વેઠ ઉતારવામાં આવી હોવાનું જાેવા મળ્યું હતું
બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં કૃષિ કાયદાના વિરોધ ચક્કજામ, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત
થરાદમાં સૂત્રોચ્ચાર પોકારતાં કાર્યકરોએ કૃષિ કાયદો રદ કરવા માંગણી કરી
ભાભર તાલુકાના જુના વજાપુર ગામના શખ્સ સાથે લૂંટની ઘટના સામે આવી છે જેમાં બે અજાણ્યા શખ્સોએ રીક્ષામાં બેસાડી બેભાન કરી સોનાના દાગીના તથા રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા.

ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન પાણીની રેલમછેલ : ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

દિયોદરના ધારાસભ્ય આગામી માર્ચ મહિનામાં વિધાનસભા સત્રમાં ઉચ્ચસ્તરીય ચોરીની તપાસ માટે રજુઆત કરશે.

થરાદના સાબા ગામમાં ભર બપોરે બજારમા લૂંટની ઘટના બની હતી જેમાં પોલીસે એક શખ્સને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના ભાડા વધારા મામલે વિવાદ
ભાડું વધતાં નારાજ ખેડૂતોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું