ગુજરાત
Recent News of ગુજરાત
બનાસકાંઠામાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ નહીં કરાય તો આંદોલનની ચીમકી
જીવદયા પ્રેમીઓએ તંત્રને આવેદનપત્ર આપ્યું
ડીસામાં વાહનની ટક્કરે બાઈકસવારનું મોત
રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સફેદ ભ્રષ્ટાચારનું હબ બની
લાખણીમાં ઉચ્ચતર પગાર ધોરણ મેળવનાર શિક્ષકો પાસેથી શિક્ષક દીઠ રૂ.૪૦૦૦ ઉઘરાવ્યા હોવાની રાડ
ગુજરાતના સૌથી લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, સીએમ રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી.
ગુજરાતના સૌથી લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, સીએમ રૂપાણીએ રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી.
વડગામમાં યુવાનની લાશ મળતા ચકચાર
મામલતદાર કચેરી પાછળ આવેલા તળાવમાંથી મળી લાશ
બાકીદારોએ વેરો ન ભરતા પાલનપુર પાલિકા દ્વારા કાર્યવાહી પાલનપુરમાં બાકીદારોની ૧૧ દુકાનો સીલ
પાલિકાએ સ્થળ પર ૨.૩૦ લાખનો દંડ વસુલ કર્યો
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં BRTS બસનું ટાયર ફાટતાં બસ વિજળીના થાંભલા સાથે અથડાઈ, બે મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી.
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં BRTS બસનું ટાયર ફાટતાં બસ વિજળીના થાંભલા સાથે અથડાઈ, બે મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી.
વડોદરામાં ફરજ પર હાર્ટ એટેકથી ASIના મૃત્યુ બાદ આજે અંતિમ વિધિ કરાઈ, મૃતક પોલીસકર્મીના ભાઈ SPને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
વડોદરામાં ફરજ પર હાર્ટ એટેકથી ASIના મૃત્યુ બાદ આજે અંતિમ વિધિ કરાઈ, મૃતક પોલીસકર્મીના ભાઈ SPને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
મહાનગર પાલિકાનો નવો પ્રયોગ સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન જાગૃતિ માસની ઉજવણી
સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વચ્છતા મુદ્દે શહેર વ્યાપી જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો
ટેકનોલોજીના યુગમાં ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી ઃ પ્રદિપસિંહ જાડેજા
કરાઈ ખાતે બિન હથિયારી લોકરક્ષક બેચના ૪૩૮ તાલીમાર્થીઓનો દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો
થરાદ તાલુકાના બુઢનપુર ખેડૂતે બાગાયતી ખેતીમાં વાર્ષિક આઠ લાખની આવક ઊભી કરે છે
બુઢનપુરમાં બાગાયતી જામફળના પાંચસો છોડ અને એપલ બોરના ૮૦૦ છોડની બાગાયતી ખેતી કરી આઠ લાખની પેદા ઊભી કરે
જેટકો કંપનીની કામગીરીને લઇ ખેડૂતોમાં આક્રોશ જાેવા મળ્યો
પાલડી અને રામવાસમાં વીજ લાઇનના ઉભા પાકમાં થાંભલા નાંખતા ખેડૂતોમાં રોષ
રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠુ થવાની આગાહી, શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠુ થવાની આગાહી, શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ.
શહેરના ગ માર્ગ પર આવેલા વડલાનો અંડરબ્રીજમાં ખો નીકળશે
વિકાસના પવનમાં લીલા વૃક્ષોનો વિનાશ કરાશે તે જાણી પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ
ગાંધીનગર જિલ્લામાં ઠંડીમાં ઠુંઠવાયો કોરોના, માત્ર ૧૭ નવા કેસો
સેક્ટર ૩૦માં ૪ સહિત શહેરમાં ૮, ગ્રામ્યમાં ૯ કેસો ઃ જિલ્લામાં ૨૮ દર્દી ડિસ્ચાર્જ કરાયા ઃ ગ્રામ્યમાં હવે માત્ર ૭૯ એક્ટીવ દર્દીઓ
માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ,માઇનસ ૧ ડિગ્રી તાપમાન થતાં બરફ જામ્યો
બુધવારથી સતત તાપમાનમાં ઘટાડો થતાં શીતલહેર
બોર્ડની પરીક્ષાઓ પહેલા રાજ્યની તમામ સ્કૂલોએ ટીચર અને સ્કૂલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જાણો ઓનલાઈન પ્રોસેસ.
બોર્ડની પરીક્ષાઓ પહેલા રાજ્યની તમામ સ્કૂલોએ ટીચર અને સ્કૂલ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે, જાણો ઓનલાઈન પ્રોસેસ.
કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો, ઝઘડો થતાં ઝેર પીધાનું યુવતીની ફ્રેન્ડે નિવેદન આપ્યું.
કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો, ઝઘડો થતાં ઝેર પીધાનું યુવતીની ફ્રેન્ડે નિવેદન આપ્યું.
ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી: ગૃહરાજય મંત્રી પ્રદિપસિહ જાડેજા.
ટેકનોલોજીના યુગમાં હાઈ ફાઈ બનેલા ગુનેગારોની સામે પોલીસે પણ સ્માર્ટ અને શાર્પ બનવું જરૂરી: ગૃહરાજય મંત્રી પ્રદિપસિહ જાડેજા.


