ગુજરાત
Recent News of ગુજરાત
મોદીએ 8 નવી ટ્રેનો શરૂ કરી; કેવડિયાની સાંસદ, રાજસ્થાન સહિત 6 રાજ્યો સાથે જોડાણ.
મોદીએ 8 નવી ટ્રેનો શરૂ કરી; કેવડિયાની સાંસદ, રાજસ્થાન સહિત 6 રાજ્યો સાથે જોડાણ.
‘મારો પતિ રોજ દારૂ પી મને માર મારતો, નણંદ છૂટાછેડા માટે પતિને ચઢામણી કરતી’ રાજકોટમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી.
‘મારો પતિ રોજ દારૂ પી મને માર મારતો, નણંદ છૂટાછેડા માટે પતિને ચઢામણી કરતી’ રાજકોટમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી.
પરિણીતા જેને ભાઈ માનતી હતી એણે જ નજર બગાડી, નાહતા ફોટા ઉતારી સંબંધ બાંધવા મજબૂર કરી, બદનામીના ડરે આપઘાતનો પ્રયાસ કર્યો.
પરિણીતા જેને ભાઈ માનતી હતી એણે જ નજર બગાડી, નાહતા ફોટા ઉતારી સંબંધ બાંધવા મજબૂર કરી, બદનામીના ડરે આપઘાતનો પ્રયાસ કર્યો.
ખડાત નદીમાં ભૂસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો કરનાર ૪ પકડાયા
પોલીસે જીપીએસ સિસ્ટમ ધરાવતી બેગ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદમાં સગીરાની એકલતાનો લાભ લઈ યુવકે બળજબરીપૂવર્ક દુષ્કર્મ આચર્યું.
અમદાવાદમાં સગીરાની એકલતાનો લાભ લઈ યુવકે બળજબરીપૂવર્ક દુષ્કર્મ આચર્યું.
ગુડા દ્વારા વિવિધ નવા ૩૨૩ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
ગુડા સરગાસણમાં ૧૨૦૮, વાવોલમાં ૭૯૨ અને પેથાપુરમાં ૧૦૦ આવાસ બનાવશે, સીએમ કર્યું ખાતમુુહૂર્ત
કોરોના દરમિયાન રાઉન્ડમાં નહિ ગયેલા સુપ્રિટેન્ડેન્ટે પહેલા વેક્સીન લીધી
સિવિલના આસીસ્ટન્ટ આરએમઓ, નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ સહિત તબીબોએ ઉત્સાહથી વેક્સીન લીધી
ગુજરાતમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સનું વેક્સિનેશન, 161 કેન્દ્ર પર 92.8%ને રસી અપાઈ.
ગુજરાતમાં પ્રથમ દિવસે 13274 કોરોના વોરિયર્સનું વેક્સિનેશન, 161 કેન્દ્ર પર 92.8%ને રસી અપાઈ.
જિલ્લામાં યુજીવીસીએલના કર્મચારીઓ મંજુર લાભો મેળવવા આંદોલનના માર્ગે
૭ કંપનીના આશરે ૫૫ હજાર જેટલા કર્મચારીઓ સાતમાં પગાર પંચ સહિતના મુદ્દા પર આંદોલન કરશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનને પીએમ મોદી રવાના કરશે, દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશ સાથે જોડતી 8 ટ્રેનને પીએમ મોદી રવાના કરશે, દેશના પહેલા ગ્રીન બિલ્ડીંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
રાજભવનનો ઘેરાવો કરવા નીકળેલા કોંગ્રેસના ૧૨૦ કાર્યકરોની અટકાયત
હાલમાં ટીવી, ફ્રિજ અને એસી બનાવવાવાળા અમીર થઈ ગયા, ખેડૂતો ગરીબ ઃ કોંગ્રેસ
દિયોદરમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યાં, રૂ. ૫.૫૦ લાખની ચોરી
બંધ મકાનના નકુચા તોડી સોના-ચાંદીના દાગીના, રોકડા ચોરી ગયા
ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલના ૭ અને પરિવર્તન પેનલના ૩ સભ્યો ચૂંટાયા
આગામી માર્કેટયાર્ડના ચેરમેન કોણ તે બાબતે અનેક અટકળો
વેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભવેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભ
ભીલડી ખાતેથી સાંસદ પરબતભાઈ પટેલે કોરોના રસીકરણનો શુભારંભ કરાવ્યો
રાજ્યમાં 161 સ્થાનો પર વેક્સિન આપવાનો પ્રારંભ થયો, આગામી સમયમાં રસીકરણ કેન્દ્રોમાં વધારો કરાશેઃ સીએમ રૂપાણી.
રાજ્યમાં 161 સ્થાનો પર વેક્સિન આપવાનો પ્રારંભ થયો, આગામી સમયમાં રસીકરણ કેન્દ્રોમાં વધારો કરાશેઃ સીએમ રૂપાણી.
ભારતીય ક્રિકેટર હાર્દિક-કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટએટેકથી વડોદરામાં નિધન, બંને દીકરાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી.
ભારતીય ક્રિકેટર હાર્દિક-કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટએટેકથી વડોદરામાં નિધન, બંને દીકરાએ પિતાંબર પહેરી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કાંધ આપી.
દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન આવતીકાલે લીલીઝંડી આપશે.
દેશના વિવિધ પ્રદેશો સાથે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી 8 ટ્રેનોને વડાપ્રધાન આવતીકાલે લીલીઝંડી આપશે.
બર્ડ ફ્લેુના કહેર વચ્ચે પાટનગરમાં દોરીથી ઘાયલ ૪૦ પક્ષીઓની સર્જરી
ઘાતક દોરીથી એક કાબર, કબુતર, સમડી કાકડચંદનુ મોત, અન્યની પાંખ કપાઇ તો કોઇકની ચાંચ
લાખણીમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની થયેલ બોલાચાલી જીવલેણ હુમલામાં પરિણમી
કાયદાનો કે સમાજનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર ખુલ્લેઆમ દાદાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવા ગામલોકોની માંગ


