ગુજરાત
Recent News of ગુજરાત
ડુંગરાસણની પરિણીતાની પ્રેમીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ
માત્ર મોબાઈલ બાબતે પ્રેમીએ મહિલાને ગળે ટૂંપો આપી બનાવને અંજામ આપ્યો હતો
ચ ૬ સર્કલ પાસે દહેગામના યુવકનું ડભોડા પાસે ગામના યુવકનું ઘાતક દોરીથી ગળુ કપાયું
૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમે બંને યુવકોને હોસ્પિટલ ખસેડયા
વૈશ્વિક મહામારીને નાથવા જેની આતુરતાથી રાહ જાેવાઈ રહી હતી મંગલ પ્રારંભ ઃ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને અપાશે કોરોના વેક્સિન
બનાસકાંઠા જિલ્લાને ૧૮,૫૯૦ ડોઝ ફાળવાયા છે
ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 5700 શિક્ષણ-સહાયકો અને કોલેજોમાં 927 અધ્યાપક-સહાયકોની ભરતી કરાશે.

પ્રાઇવસી પોલિસીને લઈ અમદાવાદની 4 સ્કૂલે વ્હોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો, 243 વ્હોટ્સએપ ગ્રુપ્સ બંધ કર્યાં.

વડોદરામાં વિધર્મી યુવકે ભગાડીને લગ્ન કર્યાં બાદ ઝઘડાઓ થતાં યુવતી પિતાના ઘરે આવી ગઈ, યુવકે યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી.

કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે.

પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા, મંત્રી સહિત પદાધિકારીઓ હાજર.

સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતિ ઉજવણીમાં ભાજપના યુવા નેતાઓ ભાન ભૂલ્યા
બાઇક રેલીમાં સંખ્યા મર્યાદીત રાખી પરંતુ મોટા ભાગના યુવાનો માસ્ક વિના જાેડાયા
શાકમાર્કેટમાં મહાપાલિકાના સત્તાધિશોએ ગેરકાયદે દુકાન મુકી દીધી
સખી મંડળના નામે માલ ખાવા રચવામાં આવેલા કારસાથી અન્ય વેપારીઓમાં રોષ
શહેરના 16,500 સહિત કુલ 77 હજાર ડોઝનું ફૂલહાર, સંગીતના સથવારે સ્વાગત, સંભવતઃ શનિવારે પ્રથમ રસી અપાશે.

કોરોનાની પતંગ બજાર ઉપર અસર પતંગના વેપારીઓને કરોડોનુ નુકસાનનો અંદાજ
સરકારની ગાઈડલાઈનને લઈને પતંગ રસિયાઓ નિરૂત્સાહ
રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી કારમાંથી ૨૩ તેલના ડબ્બા મળી આવતા જપ્ત કરાયા
ધાનેરા પોલીસે રૂા.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દિયોદરના ગોદાની ચકચારી ઘટના ડુંગરાસણની પરિણીતાના પગ બાંધેલી લાશ કેનાલમાંથી મળી
કોથળામાં પથ્થરો ભરીને કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી
સમારકામ અને મેટ્રોના કામગીરીના લીધે અમદાવાદમાં નહેરુબ્રિજ 15 જાન્યુઆરી થી 30 જાન્યુઆરી માટે બંધ રહેશે.

1 લાખ 20 હજારનો જથ્થો અમદાવાદ સિવિલ અને 96 હજાર ડોઝ ગાંધીનગર સિવિલ પહોંચ્યો.

વડોદરામાં છાણીના કોવિડ સેન્ટ્રલ સ્ટોરેજમાં કોરોના વેક્સિનની રાહ જોવાઈ રહી છે, 90 હજાર ડોઝ વેક્સિન આવશે, 34 હેલ્થ સેન્ટર પર વેક્સિન પહોંચાડવાની તૈયારી પૂર્ણ.

ઉત્તરાયણમાં ચાઈના દોરી કે કાચવાળી દોરી ન વાપરવી, ઘાયલ પક્ષી પર હળદર, ભીનો ચૂનો કે આયોડેક્સ ના લગાવવો.

સેક્ટર ૨૧ શોપીંગ સેન્ટરમાં ગટરો ઉભરાઈ તંત્ર અજાણ-વેપારીઓ પરેશાન
ફૂટપાથ અને પાર્કિંગ છોડો - ગટરો ઉભરાય છે એનું કરો વેપારીઓ