ગુજરાત
Recent News of ગુજરાત
જુનાડીસાની સરકારી જમીન માં થયેલુ દબાણ દૂર કરવા રજૂઆત
કલેકટર દ્વારા ડીસા મામલતદાર(ગ્રામ્ય) ને કાર્યવાહી કરી અહેવાલ મોકલી આપવા તાકીદ
નાયબ મુખ્યમંત્રીએ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાની વેક્સિન લીધી
તમામ ૬૦ વર્ષના ધારાસભ્યો પરિવાર સાથે કોરોનાની વેકસીન લઈ લે ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલ
વડોદરા સામૂહિક આપઘાત કેસ : બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું: 'અમારું ઉદાહરણ જોઈ લો; કોઈપણ વ્યક્તિ અમારી જેમ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન ફસાય'

ગુજરાતને સુવર્ણકાળ બતાવનાર પાટણનો ૧૨૭૫ મો સ્થાપના દિન
વિશ્વ વિરાસત તરીકે ઓળખાતી અને રાજ્યની ૭૦૦ વર્ષ સુધી પાટનગર રહી ચૂકેલી નગરીનો ભૂતકાળ સુર્વણ શબ્દોમાં અંકિત કરાય તેવો અદભૂત છે
દર વર્ષે વાવેતરમાં વધારો ભીલડી પંથકમાં શક્કરટેટીનું વાવેતર શરૂ
ભીલડી પંથકના ખેતરોમાં શક્કરટેટીના પાળા પથરાયા
શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજાેના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે
મોદી કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કૉન્ફરન્સમાં પહોંચ્યા, અઘિકારીઓ સાથે મુલાકાત બાદ સંબોધન કરશે.

લોદરા ગામે કોંગ્રેસ દ્વારા ઇવીએમનું બેસણું યોજાયું
લોદરા ગામે કોંગ્રેસની હાર માટે ઇવીએમ મશીનને કારણભૂત માની તેનું બેસણું યોજવામાં આવ્યું હતું
થરાદ નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને છવ્વીસ કરોડ તેતાલીશ લાખનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું
થરાદ વિસ્તારના મફ્ત પ્લોટ નગરપાલિકામાં ચડાવવા સુમિત્રાબેન દવે એ સામાન્ય સભામાં માંગણી કરી
ધાનેરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત
ભાજપના લોકોને સત્તા મેળવવા માટે હેરાનગતિ કરવામાં આવે છે ઃ પ્રમુખ
અમદાવાદના હેબતપુર વિસ્તારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન દંપતીની ઘાતકી હત્યા કરાઈ.

1.32 લાખની બેઠક ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમમાં 1 લાખ જેટલી સીટ્સ ખાલી; લોકોને ટેસ્ટમાં રસ નથી કે પછી GCAની અસુવિધાનો સામનો કર્યા બાદ નિરાશ ફેન્સ ઘરે બેસી રહ્યા?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ કર્મીઓ માટે ખાસ સુવિધા, જમવા અને આરામ માટે ડોમ ઉભા કરાયા, દર્શકોને માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરાયું.

આરિફ પાસે ભવ્ય મકાન, 4 દુકાન હોવા છતાં દહેજ માટે આઇશાને મરવા મજબૂર કરી, પિતાએ દીકરાઓ ઘર બનાવવા ભેગા કરેલા પૈસા પણ આરિફને આપી દીધા હતા.

જાનવરના પંજાના હુમલાથી ગરીબ ખેડૂતે 40 ટકા ચહેરો ગુમાવ્યો, સિવિલ હોસ્પિટલે ચહેરાનું પુન:સર્જન કર્યું, 12 લાખની સર્જરી મફત કરી.

રાજ્યમાં સૌથી વધુ હત્યા, આત્મહત્યાની ઘટનાઓ, ક્યાંક વ્યાજખોરોના ત્રાસથી આખા પરિવારો ભૂંજાયા, તો બે વર્ષમાં કુલ 3095 મહિલા દુષ્કર્મનો ભોગ બની.

ઇન્ડિયન ટીમના વિદેશી ફેન, આયરલેંડથી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરવા કેરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા.

અમદાવાદમાં જોતજોતાંમાં બિલ્ડિંગનો સ્લેબ પડ્યો ને માતા અને બે માસૂમ દટાયાં, લોકોએ એક-એક પથ્થર હટાવી બહાર કાઢ્યાં છતાં બેને ન બચાવી શકાયાં.

અમદાવાદના ગ્રુપે મોદીની ટીશર્ટ પહેરીને અલગ અંદાજે એન્ટ્રી મારી, 'ભારત માતા કી જય' અને 'નરેન્દ્ર મોદીની જય'ના નારા લગાવ્યા.