ઝેરડા ધાનેરા હાઇવે વિસામો હોટલ પાસે દૂધનું ટેંન્કર અને ડીઝલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:11:34
  • Views : 450
  • Modified Date : 2021-02-07 12:11:34

    ઝેરડા ધાનેરા હાઇવે વિસામો હોટલ પાસે બપોરના બે વાગ્યાના સુમારે ધાનેરા તરફથી આવી રહેલ દુધનું ટેન્કર ડ્રાઈવરનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ઝેરડા ગોગાડેરી પાસે વિસામો હોટલ પાસે સામેથી આવી રહેલ ઇંડીઈન ઓઇલના ટેન્કર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો..અકસ્માત થતાં સ્થાનિક લોકો ધડાકો સાંભળી દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક લોકોની મદદથી બન્ને  ગાડીઓમાંથી ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયા હતા.

 

Download Our B K News Today App



Related News