ડીસા મહેસુલ વિભાગના કર્મચારીઓનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:05:29
  • Views : 831
  • Modified Date : 2019-08-20 12:05:29

ડીસા મહેસુલ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ કલેકટર કચેરી ખાતે કાળીપટ્ટી ધારણ કરી સુત્રોચાર કર્યા હતા. રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. મહેસુલ કર્મચારી મહામંડળ રેવન્યુ તલાટી સંગવર્ન મહેસુલ વિભાગમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા ઉપરાંત સરકારના હુકમથી ક્લાર્ક વર્ગના કર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન આપી જિલ્લામા જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મૂળ મહેકમના જિલ્લામાં મુકવા સહિત કુલ સત્તર મુદા સાથે 




Download Our B K News Today App



Related News