વાવ તાલુકાના ઢીમામાં વીજળી પડવાથી ભેંસનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 11:24:52
  • Views : 487
  • Modified Date : 2019-09-01 11:24:52

આજ રોજ વહેલી સવાર થી ધીમીધારે ચાલુ થયેલા વરસાદે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે સાંજના ટાઇમે ચાર વાગ્યાની આસપાસ ભયંકર વીજળીના કડાકા સાથે આવેલા વરસાદે ઢીમા ના રહેશી અને ખેતરમાં રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રાજપુત રામસિંગભાઈ શંકરભાઈ ની ખેતરમાં બાંધેલી ભેંસ ઉપર વિજળી પડતા ભેંસ નુ ઘટના સ્થળે મોત નિપજયુ હતું જો કે આ પરિવાર પશુપાલન ઉપર નભતું હોવાથી આ પરિવાર ઉપર જાણે આભ ટૂટી પડ્યું હોય તેવી હાલત થઈ જવા પામી છે જોકે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ને પશુપાલન ઉપર નભતા આ પરિવારને સહાય આપવામાં આવે 


Download Our B K News Today App



Related News