માંગરોળ નેશનલ હાઈવેથી આકોલીયા-ગોળિયા સુધીનો પાકો માર્ગ બનાવવા ઉગ્ર માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:45:37
  • Views : 505
  • Modified Date : 2019-08-31 11:45:37

થરાદ તાલુકાના પીલુડા તેમજ માંગરોળ ગામના
સ્થાનિકો દ્વારા સરકારને માંગરોળ નેશનલ હાઈવેથી આકોલીયા ગોળીયાને જાડતો પાકો રોડ રસ્તા પર ૧૫૦ થી વધુ દૂધ ડેરીના ગ્રાહકો હોવાથી આ રોડ પર ભારે અવરજવર જાવા મળે છે. તેવા સમયે
સ્થાનિક નાગરીકોને
આવન-જાવન માટે બારે તકલીફ પડી રહી છે. આ સિવાય ચોમાસાની સિઝન દરમિયાન આ રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે
કાદવ-કિચડ થવા પામે છે.
આમ આ વિસ્તારના નાગરીકોને મુશ્કેલીઓને ધ્યાને લઈ સરકાર અત્વરે આ વિસ્તાર પાણે રોડ બનાવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે. તેમજ આવનારા સમયમાં આ કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારવામાં આવશે. 

Download Our B K News Today App



Related News