સરનામુ પૂછવાના બહાને સોનાના દાગીનાની લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:45:11
  • Views : 394
  • Modified Date : 2019-10-19 11:45:11

પાટણ જિલ્લાના ધારપુરના પટેલ જેઠાકાકા ધારપુરથી સ્કુટરમાં પાટણ જતા હતા. એક અલ્ટો ગાડી આડી ઉભી રહીને કહ્યુ મહાકાળીમાં કા મંદિર કિતના દૂર હૈ જેઠાબાએ કહ્યુ ૩ કિ.મી. પછી ડ્રાઈવર કાકાને કિધુ ત્યાં એક એમ.એલ.એ. બાપુના આશીર્વાદ લેવા માટે આવે છે તુમ ભી બાપુ કે આશીર્વાદ લેલો. જેઠાકાકાએ ઉભા ઉભા બાપુને નમસ્કાર કર્યા પણ ડ્રાઈવરે કહ્યુ નીચે ઉતરકે બાપુ કે પાસ જાઓ નીચે ઉતરી બાપુને કાકા પગે લાગ્યા
બાપુએ કિધુ ? રૂપિયા દેદો કાકા જાડે ૧.રૂપિયો નોતો એટલે ૫ નો સિક્કો આપ્યો પછી બાપુએ કાકાને પાછો આપ્યો અને કિધુ એ રૂપિયા તેરે પાકીટ મે રખના માલામાલ હો જાયેગા પછી
કાકાએ નીચે ગાડીમાં જાયુ તો ૨૦૦૦ હજારની નોટોના થપ્પા જાયા પછી બાપુએ કહ્યુ લેલે તેરે કો, જીતના લેના હૈ ઈતના પૈસા કાકાએ હાથ જાડી ના પાડી પછી કાકાને ગાડીમાં દારૂની વાસ આવતી હતી તે જાઈ કાકાને મનમાં વિચાર આવ્યો કે આ કોઈ ઠગ છે. પણ પછી તો બાપુએ કાકા જાડેથી વિંટી માગી તો કાકાએ પોતાના હાથમાંથી વિંટી કાઢીને બાપુને આપી તે કાકાને ખયાલ ના આવ્યો અને થોડી વાર પછી
બે ભાન જેવા થયા અને થોડી વાર પછી ભાન થયુ તો એમને વિચાર આવ્યો કે મારી વિંટી બાવા લઈ ગયા છે પણ ત્યા સુધીમાં તો એ ફરાર થઈ ગયેલ. આથી સોસાયટીમાં પણ સાવધાન રહેવુ બાવાઓથી કે ભિખારી ઓથી.

Download Our B K News Today App



Related News