અઢારે આલમનું સમર્થન અને ભાજપ સરકારે કરેલા વિકાસના કામો આજે થરાદમાં ઢાલ બનીને ઉભા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-17 12:09:52
  • Views : 383
  • Modified Date : 2019-10-17 12:09:52

થરાદ ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલેને થરાદ તાલુકાના તમામ ગામોમાંથી મીઠો આવકાર મળી રહ્યો છે. ઠેર-ઠેર જગ્યાએ સભાઓમાં બહોળી સંખ્યામાં લોકો એકઠી થઈ સમર્થન આપી રહ્યા છે. તેમજ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપ સરકારે કરેલા વિકાસના કામો આજે જીવરાજભાઈ પટેલની ઠાલ થઈને ઉભા છે. તેમજ હજારો રૂપિયાની ખેતીની સહાયો તેમજ આવાસની લાખો રૂપિયાની સહાય સરકારે આપી છે. તેમજ સરકારી હોÂસ્પટલો અને તેની અધતન સુવિધાઓ લોકોને આવકારે છે તેમજ દરેક પ્રકારની સહાય માટે ભાજપની સરકારે પ્રયત્નનો કર્યા છે. તેમજ થરાદ વિધાનસભાની ચૂંટણી અગત્યની હોઈ લોકોમાં આતુરતા જાવા મળી રહી છે. તેમજ ભાજપ પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે પ્રદેશના નેતાઓ અને સંગઠન ઉમટી પડ્યુ છે.


Download Our B K News Today App



Related News