બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ગાંધીનગર ધ-૪ પર ભારે ટ્રાફિક
વૃક્ષોની કાપણી કરતા રોંગ સાઇડમાં વાહનો ચલાવવાની ફરજ પડી
થરા ભક્તિનગર સોસાયટીમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા
અંદાજીત એક મકાનમાંથી આશરે ૭૫ હજારની મુદામાલની ચોરી
બનાસકાંઠાના મહેસુલીકર્મીઓએ પડતર માંગણીઓ મુદ્દે ઉગામ્યું હડતાળનું શસ્ત્ર
પાલનપુર ખાતે રેલી યોજી અચોક્કસ મુદતની હડતાળ
બિનસચિવાલય કલાર્ક પરીક્ષામાં વિચિત્ર કિસ્સો સપાટીએ ગેરહાજર હોવા છતાં તંત્રએ નોટિસ આપી
વદરાડ ગામનો યુવાન કંડક્ટર તરીકે હાલ નોકરી કરે છે અને રજા ન મળતા પરીક્ષામાં હાજર રહી શક્યો ન હતો છતાં તંત્ર વતી નોટિસ અપાતા હોબાળો
૩૮ લોકો સાથે લશ્કરી ચિલી વાયુસેનાનું માલવાહક વિમાન ગાયબ
૩૮ લોકો સાથે લશ્કરી ચિલી વાયુસેનાનું માલવાહક વિમાન ગાયબ
અમેરિકાનું ધાર્મિક સ્વતંત્રતા પંચ ખફા, અમિત શાહ સામે પ્રતિબંધની ભલામણ
અમેરિકાનું ધાર્મિક સ્વતંત્રતા પંચ ખફા, અમિત શાહ સામે પ્રતિબંધની ભલામણ
પાટણમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિશાળ રેલી યોજી
જુદી-જુદી ૭ કેડરના ૬૦૦ થી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા
દિયોદરના ફોરાણા ગામે મંદિરમાં ચોરી
દાનપેટી ગામના સીમાડે મૂકી અંદરની ૨૦ હજાર જેટલી રકમ અને સોનાનું લોકેટ લઈ ચોર પલાયન
ઢીમા સપ્રેડા કેનાલ પર ડામર રોડનું કામ અધૂરું હોવાથી કેનાલમાં ગાબડાઓ
ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર પુરાણનો સદંતર અભાવ
કોંગ્રેસની વિધાનસભા કૂચ વેળા હલ્લાબોલથી ફેલાયેલ તંગદિલી
હલ્લાબોલ અને દેખાવો દરમિયાન અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત ૮૦૦થી વધુની અટકાયત કોંગ્રેસ દ્વારા સત્રના પહેલા દિવસે દેખાવો યોજાયા
Jio યુઝર્સ માટે મોટી રાહત, કંપનીએ ફરીથી લોન્ચ કર્યાં આ સસ્તા પ્લાન
Jio યુઝર્સ માટે મોટી રાહત, કંપનીએ ફરીથી લોન્ચ કર્યાં આ સસ્તા પ્લાન
અનાજ મંડી આગ દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિતનવી
અનાજ મંડી આગ દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિતનવી
દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ આગ ઃ ૪૪ ભડથુ થયાનવી
દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ આગ ઃ ૪૪ ભડથુ થયાનવી
અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ધાનેરામાં ઉમિયા માતાજીના રથનું કરાયું ભવ્ય સ્વાગ
ધાનેરામાં ઉમિયા માતાજીના રથનું કરાયું ભવ્ય સ્વાગ
ચોરીના બે મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી.-ર
વાહન ચોરીના ગુના બનતા અટકાવવા ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા
સિદ્ધપુરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ ૬ મકાનોના તાળા તૂટયા
તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા ચડ્ડી બનિયાન ધરી ટોળકી હોવાનું અનુમાન
થરાદમાં ચાલતુ કુટણખાતુ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું
થરાદમાં શહેરમાં અન્ય જગ્યાઓએ સમાજીક રીતે ખરાબ સંસ્કારો પેદા થાય છે અને તેને અટકાવી શકાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
પાટણમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા
કલેકટરને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરી


