થરાદ ધારાસભ્યની સરકારી હોસ્પટલમાં ઓચિંતી મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 11:28:31
  • Views : 594
  • Modified Date : 2019-11-16 11:28:31

થરાદ ખાતે ચાલેલી સરકારી હોÂસ્પટલમાં થરાદના ધારસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઓચિંતી મુલાકાત કરી હતી. તેમજ હોÂસ્પટલના ડોકટરો અને સ્ટાફને ઉધડા લીધા હતા. હોÂસ્પટલ સરકારી હોવા છતા કોઈ સુવિધા નથી તેમજ ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. હોÂસ્પટલમાં એક બેડ ઉપર બે દર્દીઓ રાખે છે. તેમજ લેબોટરી બહાર કરાવે છે અને સોનોગ્રાફીના પણ પૈસા લે છે. તેમજ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ હોÂસ્પટલના સ્ટાફને ખખડાવી નાખ્યા હતા. તેમજ હોÂસ્પટલમાં લેબોરેટરી, દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરવાનું જણાવ્યું હતુ. તેમજ હોÂસ્પટલમાં ઠેર-ઠેર જગ્યાએ ગંદકીનું  સામાજય જાવા મળ્યું હતું. તેમજ હોÂસ્પટલમાં રહેલા દર્દીઓ પણ સુવિધા ન મળતા ધારાસભ્યને રજૂઆત કરી હતી હોÂસ્પટલમાં નર્સનું મહેકમ ૩૦ છે. જયા પાંચ નર્સો કામ કરે છે. તેમજ ઓર્થોપેડીક ડોકટરની જરૂર છે. સંડાસ બાથરૂમમાં પાણીની સુવિધા નથી. તેમજ બેડ ગંદા જાવા મળ્યા હતા તેમજ સુવિધાઓનો અભાવ વધારે જાવા મળ્યો હતો. દર્દીઓના સગાઓને રહેવા જમવાની સુવિધા નથી.  


Download Our B K News Today App



Related News