બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો
સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ
ડીસામાં કોટ બનાવતા સર્જાયું ધમાસાણ
પોલીસે આવી મામલો થાળે પાડયો
સિધ્ધપુરમાં ન‹સગ કોલેજને વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી
ન‹સગ કોલેજમાં પ્રિન્સિપલને સસ્પેન્ડ કરવા વિદ્યાર્થીઓનું આંદોલન બન્યું ઉગ્ર
ગાંધીનગર મહાનગરપાલિકા અને સી.એન.ફાઇન આર્ટ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિરથી ખ-૫ ના માર્ગ પર વિવિધ વિષયોની જાગૃતિ આપતાં વોલ પેઇન્ટીંગ કરાયા
ચિત્ર દોરવાની વિદ્યાર્થીઓની ઝડપ અને કળા જોઇને મંત્રમુગ્ધ પણ થઇ ગયા હતા
ગાંધીનગર સેકટર ૨૮ માં અમુલ રાધે પાન પાર્લરમાં ચોરી
કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા
બિનસચિવાલય પરીક્ષા મુદ્દે મામલતદારને અવેદનપત્ર
ગેરરીતિ આચરનાર દોષિતોને કડક સજા કરે
દિયોદરની લુદ્રા કેનાલમાં ઝંપલાવનાર મહિલાની લાશ મળી
બાળકને બહાર મૂકી મોતની છલાંગ લગાવી હતી
પાટણ ગંજમાંથી ધોળા દિવસે ૨.૫ લાખની ઉઠાંતરી
મહેતાજી ઉપર નજર રાખી રહેતા ચાર શખ્સો બે બાઇક લઇને ત્યાં આવ્યા હતા. અને તે ઇસમો બહુજ સરળતાથી ડેકીમાંથી બેગની ઉઠાંતરી કરી
વાવની રામપુરા એટા માઈનોર-૧ વેજપુર કેનાલ તૂટતાં ખેતરોમાં જળબંબાકાર
કેનાલ ફાટતાં જ વાવેતર તણાઈ ગયુ
વડગામના મેપડામાં કોઈ અજાણ્યા લોકોએ ચાલુ ડાલામાંથી ગાયને ફેંકી દીધી
ગાયના આગળના બંને પગ ભાગી ગયા અને ગંભીર હાલત હોવાથી લોકોમાં રોષ
થરાદના દોલતપુરામાં શૌચાલય કૌભાંડ
કોન્ટ્રાકટરો દ્વારા મનરેગા અને શૌચાલયમાં ગેરરીતિ આચરાઈ
હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?
હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?
બળાત્કાર-જાતીય સતામણીનો ભોગ બનનારની તસવીરો સોશ્યલ મિડીયા ઉપર પોસ્ટ કરવી નહીઃ જે કોઇ પણ કરે તો તે માટે તેમની જવાબદારી રહેશે તેની નોંધ લેવા વિનંતી
બળાત્કાર-જાતીય સતામણીનો ભોગ બનનારની તસવીરો સોશ્યલ મિડીયા ઉપર પોસ્ટ કરવી નહીઃ જે કોઇ પણ કરે તો તે માટે તેમની જવાબદારી રહેશે તેની નોંધ લેવા વિનંતી
બળાત્કારના આરોપીઓના એન્કાઉન્ટરને લોકોએ બિરદાવ્યું, પોલીસને મિઠાઈ વહેંચી, ફટાકડા ફોડયા
બળાત્કારના આરોપીઓના એન્કાઉન્ટરને લોકોએ બિરદાવ્યું, પોલીસને મિઠાઈ વહેંચી, ફટાકડા ફોડયા
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા
હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા
થરાદ નગરપાલિકા દ્વારાટેક્સ ન ભરનાર મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી કરાશે
બાકીદારો ટેક્સ ભરતાં નથી આથી તેમની સામે કડક પગલાં લેવામાં આવશે
પાટણમાં દેહ વેપારની બદી ચલાવતા ગેસ્ટ હાઉસો પર પોલીસ ત્રાટકી
દેહ વેપાર સાથે સંડોવાયેલા ૨૨ જેટલા લોકો સામે પોલીસ કાર્યવાહી કરાઈ
કાંકરેજ તાલુકામાં તેરવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને નુકસાન
ભ્રષ્ટાચારીઓના પાપે ફરી કેનાલમાં ગાબડું, પાકને નુકસાન
ધાનેરામાં ફૂડ વિભાગ દ્વારા ગુતુ(શીરુ) ખરીદનારાઓને ત્યાં તપાસ કરાઇ
ગુતુ(શીરુ) ખરીદનાર બે દુકાનદારોને ત્યાં ફૂડ અધિકારીઓએ સેમ્પલ લીધા


