સરસ્વતી તાલુકામાં કોંગ્રેસના આગેવાનોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:21:31
  • Views : 350
  • Modified Date : 2020-12-09 11:21:31

ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં સરસ્વતી તાલુકાના વદાણી, કોઈટા, ભાટસણ બસ  સ્ટેશન પરહ એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરોની વહેલી સવારથી જ વાગડોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સરસ્વતી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સારજીજી, વદુજી ઠાકોર, ધનરાજ ઠાકોર, હારુનભાઇ ઢુકકા, જયેશ ઠાકોર (વકીલ) , ગોરધનજી ઠાકોર, સહીત  કાર્યકરોની જંગરાલ અને વદાણી વચ્ચે કેનાલેથી  અટકાયત કરવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News