રાજ્યમાં બે લાખ રોજગારીની વાતો વચ્ચે ૨૬૩૪ તલાટી મંત્રીની ઘટ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-07 11:42:03
- Views : 279
- Modified Date : 2021-03-07 11:42:03
રાજ્યમાં સરકારી યોજનાઓ ગામડાના નાગરિકો સુધી પહોંચે તેનો મુખ્ય આધાર તલાટી કમમંત્રી ઉપર રહેલો હોય છે. તલાટી ગામના નાગરિકોના વિકાસનો આધાર છે. પરંતુ વિકાસ અને ગતિશિલ સરકારમાં ગામડાઓ ભાગી રહ્યા છે. નાગરિકોના કામ થતા નથી તેવી બૂમો પડે છે. તેનુ મુખ્ય કારણ રાજ્યની ગ્રામ
પંચાયતમાં ખાલી પડેલી જગ્યાઓ છે. વિધાનસભામાં પૂછાયેલા સવાલમાં ચોકાવનારા આંકડા આવ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ૨૬૩૪ તલાટીઓની ઘટ જાેવા મળી રહી છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં ૧૬૦ અને અમરેલી જિલ્લામા ૧૫૧ ઘટ છે.
ખાનગીકરણમાં ઓતપ્રોત રહેતી સરકારમાં અનેક કચેરીઓ ખાલી પડી છે. નિવૃતિ બાદ પણ કર્મચારીઓને નોકરીમાં લેવામાં આવે છે. પરિણામે કામગીરીમાં ઝડપ આવતી નથી. ખારી દાનત હોવાના કારણે નાગરિકોના કામ મોડા થાય છે. ત્યારે વિધાનસભામાં શનિવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સવાલ
પૂછ્યો હતો કે, હાલમાં રાજ્યમા તલાટી કમમંત્રીની કેટલી ઘટ છે, તેના જવાબમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા હતા. રાજ્યમાં ૩૦ જૂન ૨૦૧૯ની સ્થિતિમાં રાજ્યમાં ૨૬૩૪
તલાટીઓની અછત સામે આવી રહી છે. સરકાર દ્વારા તલાટીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ સરકાર તેની વિચારણા કરી રહી છે. ક્યારે ભરતી કરશે તે કંઇ કહી શકતી નથી. જ્યારે જે ગ્રામ
પંચાયતમાં તલાટી નથી, તેવા ગામમાં ચાર્જમાં કર્મચારી મુકવામાં આવે છે. પરિણામે એક કર્મચારી ઉ૫ર કામનંુ ભારણ વધારી દેવામાં આવે છે. ઉલ્લેનિય છેકે, જાે વિધાનસભામાં એક ધારાસભ્યનુ અવસાન થાય તો તે જગ્યાને ૬ મહિનામાં ચૂંટણી કરી ભરી દેવામાં આવે છે. પરંતુ રાજ્યનો આધાર ગામડા ઉપર રહેલો છે, ત્યારે તે જગ્યાઓ ભરવામાં સરકાર વામણી પુરવાર થઇ રહી છે.
ભરતી પહેલા બદલી કેમ્પ કરવો જાેઇએ
સરકાર તલાટી કમ મંત્રીની જગ્યાઓ ભરવાની વિચારણા કરી રહી છે તેવો જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે કેટલાક તલાટીઓએ કહ્યુ હતુ કે, સરકારે ભરતી પહેલા જિલ્લા ફેરનો બદલી કેમ્પ કરવો જાેઇએ. જાે બદલી કેમ્પ કરવામાં આવે તો ફરીથી ત્યા જગ્યા ખાલી નહિ પડે, નહિ તો નોકરી કરતો તલાટી પરીક્ષા આપશે અને અન્ય જિલ્લામાં પસંદગી પામશે તો ફરીથી ત્યા જગ્યા ખાલી જ રહેશે.
કયા જિલ્લામાં કેટલા તલાટીની ઘટ
વિધાનસભામા જાહેર કરાયા મુજબ હાલમાં ૨૬૩૪
તલાટીઓની અછત છે. જેમાં અમદાવાદ ૧૨૨, અમરેલી ૧૫૧, આણંદ ૬૯, અરવલ્લી ૩૦, બનાસકાંઠા ૧૦૦, ભાવનગર ૧૬૦, ભરૂચ ૧૦૮, બોટાદ ૩૩, છોટા ઉદેપુર ૬૦, દાહોદ ૬૧, દેવભુમિ દ્વારકા ૭૨, ડાંગ ૧૧, ગાંધીનગર ૪૫, ગીરસોમનાથ ૭૮, જામનગર ૧૧૭, જૂનાગઢ ૧૪૩, ખેડા ૯૨, કચ્છ ૧૧૬, મહેસાણા ૧૧૮, મોરબી ૫૦, મહિસાગર ૩૪, નર્મદા ૬૧, નવસારી ૩૦, પંચમહાલ ૮૨, પાટણ ૮૬,
પોરબંદર ૪૧, રાજકોટ ૧૩૯, સુરેન્દ્રનગર ૧૧૯, સાબરકાંઠા ૩૧, સુરત ૯૪, તાપી ૪૬, વડોદરા ૭૪ અને વલસાડમાં ૬૩ જગ્યા ખાલી બતાવાઇ છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 89
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 90
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



