ડીસાનો આશ્રય સોની રાજ્યની વકૃત્વ સ્પર્ધામાં ઝળકયો : સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પરિવારનું નામ કર્યું રોશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:51:15
  • Views : 435
  • Modified Date : 2021-03-07 17:51:15

    JCI વડોદરા દ્વારા મારી વ્હાલી માતૃભાષા વિશે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી જે સ્પર્ધામાં ડીસાના આશ્રય સોની એ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પરિવારનું તેમજ ડીસા તાલુકાનું નામ રોશન કર્યું છે....

     JCI વડોદરા સંસ્કારી નગરી દ્વારા મારી વ્હાલી માતૃભાષા વિશે વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં રાજ્યમાંથી ઘણા સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં ૧૨ વર્ષીય આશ્રય વ્રિજેશકુમાર સોની પ્રથમ નંબરે આવેલ આથી તેને સર્ટીફીકેટ અને ટ્રોફી દ્વારા સન્માનીત કરવામાં આવ્યો હતો...અને આ સ્પર્ધાનોડીસાનો આશ્રય સોની રાજ્યની વકૃત્વ સ્પર્ધામાં ઝળકયો : સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી પરિવારનું નામ કર્યું રોશન મુખ્ય ઉદ્દેશ બાળકોમાં માતૃભાષા શા માટે બોલવી જોઈએ, માતૃભાષામાં શિક્ષણ લેવાથી શું ફાયદા થતા હોય છે અને બાળકોનો માનસિક વિકાસ માતૃભાષામાં કેવી રીતે વધુ થાય છે તે સમજાવવાનો હતો અને આ બધું જ આશ્રયની સ્પીચમાં નિર્ણાયકોને જોવા મળ્યું અને સાથે સાથે તેની બોલવાની છટા અને હાવભાવના કારણે તેને પ્રથમ નંબર આપવામાં આવ્યો અને સાથે સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને પોતાના વક્તવ્યો દ્વારા લોકજાગૃતિના કરે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા...

Download Our B K News Today App



Related News