પેથાણી વિધાસંકુલ ગઢ ખાતે ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિક્ષા યોજાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:59:07
  • Views : 340
  • Modified Date : 2021-03-07 17:59:07

ગઢ ખાતે આવેલ ગઢ કેળવણી મંડળ સંચાલિત પેથાણી વિધાસંકુલમાં ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગની રાજ્ય વેરા નિરિક્ષકની પરિક્ષા યોજાઈ હતી જેમાં શાળા સંકુલમાં ૧૦ બ્લોકમાં ૨૨૦ પરિક્ષાથીઓ પરિક્ષા આપવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ૯૭ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૨૩ વિધાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા શાળા દ્રારા પરિક્ષા આપવા આવતા તમામ વિધાર્થીઓને સેનેટાઈઝરથી હેન્ડવોસ કરાવી થર્મોમીટરથી ટેમ્પરેચર માપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ પરિક્ષા ખંડમાં પણ તમામ પરિક્ષાર્થીઓન્ સોશ્યલ ડીસ્ટન્સ પ્રમાણે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી  ગઢ ખાતે યોજાયેલી પરિક્ષામાં ગઢ પોલીસ દ્રારા પણ ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News