ચૂંટણીમાં રાત્રિ કફ્ર્યુને લઇ રાજકીય પાર્ટીઓમાં પ્રચારની ચિંતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 11:29:48
  • Views : 258
  • Modified Date : 2021-04-08 11:29:48

રાજ્યમાં કોરોનાને પગલે ૨૦ શહેરમાં રાત્રિના ૮થી સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ જાહેર કરાયો છે. ત્યારે
પાટનગરમાં હાલમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. મોટાભાગે ઉમેદવારો રાત્રિ બેઠકો કરતા હોય છે. પરંતુ કફર્યુર્ને લઇ હવે તે શક્ય નથી, ત્યારે ઉમેદવારો મતદારો સુધી કેવી રીતે પહોંચશે તેની ચિંતા જાેવા મળી રહી છે. પરંતુ શિક્ષિત ઉમેદવારો દ્વારા તેનો પણ તોડ કરવામા આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો દ્વારા અલગ અલગ પ્રચારની રણનિતિ નક્કી કરવામાં આવી છે. એક તરફ ચિંતા અને બીજી તરફ કોરોનાને પ્રસરતો અટકાવવાની જવાબદારી વચ્ચે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ કામગીરી કરશે.  ક

Download Our B K News Today App



Related News