ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 16:27:39
  • Views : 615
  • Modified Date : 2021-04-21 16:29:11

    બનાસકાંઠાના ડીસામાં કોરોના વાઈરસનો કેર યથાવત છે અને ઓક્સિજનની અછતના કારણે 5 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ છે. બનાસકાંઠા જિલ્લામાં આવતો ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં પહોંચ્યો જ નહીં અને ગઈકાલે દર્દીઓના મૃત્યું થયા હતા.

 

Download Our B K News Today App



Related News