સાવચેતી : બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી પર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 17:21:51
  • Views : 520
  • Modified Date : 2021-04-21 17:21:51

      બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે પશુપાલકોની ચિંતા કરી અને ગામડાની દૂધ મંડળીઓ ઉપર પશુપાલકોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ગામડાઓની દૂધ મંડળી ઉપર આરોગ્ય વિભાગની ટીમ દૂધ ગ્રાહકોના અને પશુપાલકોના રેપિડ એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ કરી રહી છે.જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ ગ્રાહક સંક્રમિત હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે આશયથી આ ટેસ્ટ શરૂ કરો કરાયા છે. જે પ્રકારે બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તથા મોતના આંકડા પણ વધી રહ્યાં છે.

    જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ ગ્રાહક સંક્રમિત હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે આશયથી આ ટેસ્ટ શરૂ કરો કરાયા છે. જે પ્રકારે બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તથા મોતના આંકડા પણ વધી રહ્યાં છે.જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને બનાસ ડેરી અને આરોગ્ય વિભાગે જિલ્લાની દૂધ મંડળી ઉપર દૂધ ગ્રાહકોના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ ગ્રાહક સંક્રમિત હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે આશયથી આ ટેસ્ટ શરૂ કરો કરાયા છે. જે પ્રકારે બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓમાં પણ વધારો થઇ રહ્યો છે. તથા મોતના આંકડા પણ વધી રહ્યાં છે.


Download Our B K News Today App



Related News