તાલેગંજ પ્રાથમિક શાળા માં ધોરણ ૮ના બાળકો ની વિદાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 09:25:17
  • Views : 541
  • Modified Date : 2019-04-07 09:27:30

તાલેગંજ પ્રાથમિક શાળા માં ધોરણ ૮ ના બાળકો ની વિદાય કાર્યક્રમ તારીખ ૫\૪\૨૦૧૯ ને શુક્રવારે રાખેલ તેમા ગામના આગેવાનો તમેજ એસ.એમ.સી ના સભ્યો તેમજ સરપંચ હાજર રહેલ અને ધોરણ ૮ ના બાળકો એ શાળાને કેટલીક ગિફ્ટ આપેલ અને શાળા શિક્ષક વતિ તિથી અપાયુ

Download Our B K News Today App



Related News