બનાસકાંઠા ના અમીરગઢમાં રોડ નહીં વોટ નહીં. ખારા-જેગોલ-પાંથાવાડા રોડ બનાવવા 50 વર્ષ થી માંગણી. રોડ નહીં બને તો વોટ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 13:35:50
  • Views : 461
  • Modified Date : 2019-04-08 09:27:35

બનાસકાંઠા ના અમીરગઢમાં રોડ નહીં વોટ નહીં

ખારા-જેગોલ-પાંથાવાડા રોડ બનાવવા 50 વર્ષ થી માંગણી.

રોડ નહીં બને તો વોટ નહીં આપવા ખારા ગામના લોકોની ચીમકી.

રોડ મામલે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું..

વિરોધ 1000 થી વધુ લોકોની રોડ નહીં બને તો ચૂંટણી બાહિષ્કાર ની ચીમકી.


Download Our B K News Today App



Related News