ડીસાના લોરવાડા પાસે ભાજપ નેતા ને અકસ્માત નડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:08:59
  • Views : 1330
  • Modified Date : 2019-04-10 06:09:28

બનાસકાંઠા-:બ્રેકિંગ

ડીસાના લોરવાડા પાસે ભાજપ નેતા ને  અકસ્માત નડ્યો..

બનાસકાંઠા જિલ્લાના ભાજપના મહામંત્રી ભારતસિહ ભટેસીયાની ગાડીનો અકસ્માત..

ગાડી આગળ નીલ ગાય  આવી જતા ગાડી પલટી મારી....

ડીસામાં બી.જે.પી.ના કાર્યાલયનું ઉદ્ઘાટન  આવી રહેલી ગાડીને નડયો અકસ્માત ....

 લોરવાડા પાસે અકસ્માત માં ભારતસિહ ભટેસીયા ગંભીર ઈજાગ્રસ્ત....

ખાનગી  હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયા...

ભાજપના મહામંત્રી ની ગાડી આગળ નીલ ગાય આવી જતાં સર્જાયો અકસ્માત....

અકસ્માત માં ડ્રાઇવર  તેમજ ભારતસિંહ ઇરજાગ્રસ્ત....

ઘટના પગલે ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા તેમજ ભાજપ ના કાર્યકરો હોસ્પિટલમાં દોડી આવ્યા....

Download Our B K News Today App



Related News