બિલાડીનું મોત, 700 કરોડની સંપત્તીની માલિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:46:52
  • Views : 551
  • Modified Date : 2019-05-19 14:58:43

વિશ્વની ખુબ જ પ્રખ્યાત બિલાડીનું મોત થઇ ચુક્યું છે. ગ્રમ્પી નામની આ બિલાડી એટલી પ્રખ્યાત હતી કે ટ્વીટર પર તેનાં 15 લાખથી વધારે ફોલોઅર્સ હતા. એરિજોનાના રહેવાસી માલિકને સોશિયલ મીડિયા પર બિલાડીના મોતની પૃષ્ટી કરી છે. આ બિલાડી સાથે ઇન્ટરનેટ પર ઘણા મીમ બનાવવામાં આવ્યા, પુસ્તકો લખવામાં આવ્યા અને મુવી પણ બનાવવામાં આવી. બિલાડીની ઉંમર 7 વર્ષ હ2012માં ગ્રમ્પીના વીડિયોને ડોઢ કરોડ કરતા વધારે લોકોએ જોયો હતો.2012માં ગ્રમ્પીના વીડિયોને ડોઢ કરોડ કરતા વધારે લોકોએ જોયો હતો. બિલાડીના કારણે તેની માલિક તબાથા બુંદસેન અબજો રૂપિયાનાં માલિક થઇ ગયા હતા. બિલાડીનું અસલી નામ ટાર્ડર સોસ હતું, પરંતુ તે ગ્રમ્પી કેટ તરીકે પ્રખ્યાત હતી. બિલાડીની પાસે હાલની સંપત્તી આશરે 700 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

Download Our B K News Today App



Related News