વર્લ્ડ કપ:- ઈંગ્લેન્ડમાં કમાલ કરી શકે છે આ 5 સ્પિનર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 13:42:24
  • Views : 547
  • Modified Date : 2019-05-19 13:42:24

ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપ (ICC World Cup 2019)માં સૂકી પિચો અને ગર્મીભર્યું વાતાવરણ રહેશે જેને જોતા ક્રિકેટ પંડિતોનું કહેવું છે કે આ વિશ્વકપમાં સ્પિનર મહત્વની ભૂમિકા ભજવશે. જ્યારથી વનડેમાં બે નવા બોલનો રિવાજ શરૂ થયો છે ત્યારથી સ્પિનરોનું મહત્વ બેટ્સમેનોને રોકવા અને મધ્યની ઓવરોમાં વિકેટ ઝડપવા પ્રમાણે વધી ગયું છે. આવનારા વિશ્વકપમાં ક્યા-ક્યા સ્પિનર છે જે બીજી ટીમો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જેમાં કુલદીપ યાદવ,ઇમરાન તાહિર, રસિદ ખાન ,શાકિબ અને નાથન લાયન નો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News