બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:41:34
  • Views : 523
  • Modified Date : 2019-05-19 11:41:34

બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે. વિધેયક (ઓફેંસિવ વીપંસ બિલ) માં ગત વર્ષના અંતમાં સંશોધન કર્યું હતું, જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે આ કૃપાણ અથવા ધાર્મિક તલવાર રાખવા અને તેના પુરવઠ્ઠા માટે બ્રિટિશ શીખ સમુદાયનાં અધિકારીઓને પ્રભાવિત નહી કરે. બ્રિટિશ ગૃહ વિભાગનાં પ્રવક્તાએ જણાવ્યું, ક્રૃપાણના મુદ્દે અમે શીખ સમુદાયની સાથે નજીકથી વાતચીત કરી. પરિણામે અમે વિધેયકમાં સંશોધન કર્યું, જેથી તેઓ સુનિશ્ચિત  થઇ શકે કે ધાર્મિક ઉદ્દેશ્ય માટે મોટી કૃપાણનો પુરવઠ્ઠો અને તેમને સાથે રાખવાની પરંપરા ચાલુ રાખી શકે છે. 

Download Our B K News Today App



Related News