આજનો દિવસ ઃ ૧૪ જૂન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-14 11:38:35
  • Views : 427
  • Modified Date : 2019-06-14 11:38:35

આજનો દિવસ

ઇ.સ. ૧૬૩૪ઃ- રશિયા અને પોલેન્ડ વચ્ચે પોલિયાનોવ શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા.

ઇ.સ. ૧૬૫૮ઃ- ડ્યૂન્સની લડાઇમાં બ્રિટિશ અને ફ્રાંસની સેનાઓએ સંયુક્ત રીતે સ્પેનને હરાવ્યું હતું.

ઇ.સ. ૧૭૭૭ઃ-  અમેરિકી કોંગ્રેસે બેઠક દરમિયાન પોતાનો ઝંડો પસંદ કર્યાે હતો.

ઇ.સ. ૧૯૦૭ઃ- નોર્વેની મહિલાઓને વોટ આપવાનો અધિકાર આપવામાં આવ્યો.

ઇ.સ. ૧૯૨૨ઃ- ભારતના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા તેમજ નિર્દેશક કે.આસિફનો જન્મદિવસ છે.

ઇ.સ. ૧૯૨૮ઃ- ક્રાંતિકારી ચે ગ્વેરાનો જન્મ થયો હતો. જેમણે ક્યૂબાને મુક્ત કરાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.

ઇ.સ. ૧૯૪૦ઃ- જર્મન સેના ફ્રાંસની રાજધાની પેરિસમાં દાખલ થઇ ગઇ.

ઇ.સ. ૧૯૫૫ઃ- ટોક શોથી લઇને ફિલ્મોમાં કામ કરવાવાળી કિરણ ખેરનો જન્મદિવસ છે.

ઇ.સ. ૧૯૬૯ઃ- ૨૨ ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી ટેનિસ સ્ટાર સ્ટેફી ગ્રાફનો જન્મદિવસ છે.


Download Our B K News Today App



Related News