Letest News
પાલનપુરમાં પ્રથમ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા ૧૮ વાહનચાલકોને ઇ-મેમો ફટકારાયો
૧૩૫ પોલીસકર્મીઓ એક જગ્યાએ બેસી ૩૬ એલઇડી સ્ક્રીન દ્વારા ૨૪ કલાક બાઝ નજર રાખી રહ્યા છે
અંબાજી માતાજીના સ્ટેચ્યુને લઇ લોકો માં રોષ
એનએસયુઆઇએ આવેદનપત્ર આપ્યું
ભ્રાતા બલભદ્ર બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથનું મામેરૂ ભરાયું
ડીસા નગરમાં પ્રભુ મોસાળથી નિજ મંદિર પરત
ગોગાપુરા (મુડેઠા) ગ્રામ પંચાયતનો બોર બંધ હોવાથી પાણી માટે વલખાં
આજુબાજુની શાળાઓમાં પાણી ના હોવાથી બાળકો પરેશાન
ધાનેરા તાલુકા પંચાયતમાં ૪૪ લાખનો બારોબાર વહીવટ
તાલુકા વિકાસ અધિકારી સામે તપાસની માંગ
શિક્ષણ, આરોગ્ય, કૃષિને બજેટમાં વધારે મહત્વ કદ બે લાખથી વધુ
શિક્ષણના વિકાસ માટે ૩૦૦૪૫ કરોડની જંગી જાગવાઈ કરાઈ આદિજાતિ વિકાસ માટે ૨૪૯૮૧ કરોડની ફાળવણી રોજગારી માટે ૩૧૮૭૭ કરોડ
#02-07-2019 BKNEWS TODAY BULLETIN
બીકે ન્યૂઝ ટુડે વર્લ્ડ કપ વિષે રોજ અલગ અલગ માહિતી લઈને આવે છે. ત્યારે આજે આપણે કરીશું સેમી ફાઇનલ માં કઈ કઈ ટિમ પ્રવેશી શકે છે. તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતાં પેહલા જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક
#સિદ્ધપુર તાલુકા #વરસાદ શરૂઆત થતાં ખેડૂતો માટે આનંદના સમાચાર
સિધ્ધપુર વાસીઓમાં ગરમીથી રાહત મળતાં લોકોમાં આનંદ છવાયો
મોબાઈલ જો હદ કરતા વધુ વાપર્યો તો તમારી સાથે પણ થશે આવું!!!
દિલ્હાના રહેવાસી જતિન ગોયલનો મોટાભાગનો સમય ફોનનો ઉપયોગ કરવામાં જ જાય છે. જતિન જાણે છે કે, મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ તેના માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તેમ છતાં પોતાના કામને કારણે તે મોબાઈલથી દૂર રહી શક્તો નથી. જતિન ફોન પર ઢળીને કામ કરે છે અને તેમને અનુભવાઈ રહ્યું છે કે, આ કારણે તેમના માથાના પાછળના ભાગમાં દુખાવો થઈ રહ્યો છે
વહાલી દીકરી યોજના સરકાર આપસે યોજના દીકરીઓની વહારે આવી, મળશે આ લાભ
ગુજરાત સરકાર દ્વારા બજેટમાં વહાલી દીકરી નામની નવી યોજના શરૂ કરવામાં આવી છે.
અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ
એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે.
સુરતના લોકોએ જે રીતે પાણીનો સંગ્રહ કર્યો તે પદ્ધતિ ગુજરાતીઓએ અપનાવવા જેવી છે
દેશભરમાં પાણીના સ્ત્રોત ઘટી રહ્યા છે.
અમરનાથ યાત્રા શરૂ ઃ૨૨૩૪ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના થયાજમ્મુ
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે વાર્ષિક અમરનાથ યાત્રા આજે સઘન સુરક્ષા વચ્ચે શરૂ થઇ હતી.
અમદાવાદમાં લાખો લોકો તમાકુનું કરે છે સેવન, પરંતુ લાખો લોકોની સામે ફક્ત આટલો દંડ!
અમદાવાદમાં લાખો લોકો તમાકુનું સેવન કરી રહ્યા છે. આંકડો જાણીને તમે ચોંકી ઉઠ્શો
પાલનપુર રેલવે એમ્પલોઇઝ યુનિયનનું ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન
મોદી સરકાર એક પછી એક જાહેર સાહસોનું ખાનગીકરણ કરી રહી છે. ત્યારે રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે રેલકર્મીઓએ અવાજ ઉઠાવ્યો છે.
આજનો દિવસ : ૨ જુલાઈ
આજનો દિવસ
ગુજરાતભરમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગે તા. 3થી5 દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ છે
થરાદ તાલુકાના રાહ ગામેથી નીકળતી સુજલામ સુફલામ કેનાલ ખેડૂતો માટે હેરાનગતિ સર્જી રહી છે
જયારે ત્યાંના ખેડૂતોને પોતાના રહેઠાણ તરફ જવા માટેનો રસ્તો પણ બરાબર નથી
ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ વિભાગનું ઉદ્ઘાટન થયું
ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસની સારવાર તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે


