ચપટીમાં કરોળિયાના જાળા ઘરમાંથી થશે છૂ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-06-20 14:24:06
- Views : 845
- Modified Date : 2019-06-20 14:24:06
કેટલાક લોકો ઘરમાં કરોળિયાના જાળાથી પરેશાન રહે છે. શુ તમે પણ ઘરમાં કરોળિયાઓ અને તેમના જાળાથી પરેશાન રહો છો તો કેટલાક એવા ઘરેલું સહેલા ઉપાય છે. જેનાથી તમે કરોળિયાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ ઘરમાં કોઇ ઝેરી વસ્તુ કે દવાઓનો ઉપયોગ કર્યા વગર આ રીતે કરોળિયાના અને તેના જાળાથી તમે મુક્તિ મેળવી શકો છો.
– સફેદ વિનેગરને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરો. તેની સુંગંધથી કરોળિયા દૂર ભાગે છે.
– યુકેલિપ્ટિસના સૂકા કે તાજા પાનને તમારા રૂમમાં કે તિજોરીમાં રાખો. જેથી કરોળિયાથી કાયમ માટે છૂટકારો મળ છે. તેની સુગંધ તેજ હોવાના કારણે કરોળિયા દૂર ભાગે છે.
– સાંભળવામાં અજીબ લાગેશે પરંતુ તમાકુને એક કપ ગરમ પાણીમાં 30 મિનિટ સુઘી રાખો તેમા હવે થોડોક લીંબુનો રસ મિક્સ કરી દો. તેને છાંટી દેવાથી ખૂબ ફાયદો થશે.
– મીઠાને ગરમ પાણીમાં મિક્સ રીવે સતત બે દિવસ ઘરમાં જ્યાં કરોળિયા અને તેના જાળા થાય છે ત્યાં આ પાણી સ્પ્રે કરો. જેથી કરોળિયાની સમસ્યાથી રાહત મળે છે.
– ઘરની બહારની લાઇટ બંધ રાખો જેથી કરોળિયા ઘરમાં પ્રવેશી શકે નહીં.
– જાળા હટાવતા પહેલા ત્યારે જોઈતી દરેક વસ્તુઓ તૈયાર રાખો.
– બજારમાં જાળા પાડવાની સાવરણી પણ મળે છે તમે તે પણ લાવી શકો છો.
– ઘરમાંથી કરોળિયાને દૂર ભગાડવા હોય તો ફુદીનાના તેલનો છંટકાવ કરી શકો છો.
– કરોળિયાને હટાવવા માટે તમારે પહેલા જો અંદર જાળામાં કરોળિયો હોય તો કીટાણુઓ ભગાડવાની દવા લગાવવી જોઈએ અને પછી જ તે દૂર કરવો જોઈએ.
દિવાલ પાસેના સામાન પર ચાદર પાથરી દો જેથી કરીને તે વસ્તુઓ ગંદી ન થાય.
Related News
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું,...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 6:26 pm
- 185
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા...
- by B.K.NEWS DAINIK
- April 1, 2025, 4:55 pm
- 184
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:19 pm
- 185
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા,...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:14 pm
- 169
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો'...
- by B.K.NEWS DAINIK
- March 20, 2025, 4:06 pm
- 218
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઇદ ખલ્લાસ? પાકિસ્તાની પત્રકારે કર્યો...
- by B.K.NEWS DAINIK
- March 17, 2025, 5:58 pm
- 515
હવે ટ્રેનોમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2025, 1:23 pm
- 80
સગીર છોકરીને અશ્લિલ વીડિયો દેખાડવો ગુનો, થઈ શકે 7 વર્ષની સજા, કોર્ટનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:08 pm
- 72
જાણીતી હોસ્પિટલમાં બ્લેક મેજિક! હાડકાં-વાળ ભરેલા 8 અસ્થિકૂંભ, કાળા જાદુની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 4:05 pm
- 69
સેનામાં સીધા અધિકારી બનવાની તક, NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ માટે ફટાફટ કરો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 2:10 pm
- 347
રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:41 pm
- 390
સેલિબ્રિટીઓ જ્યાં સારવાર કરાવે છે તે લીલાવતી હોસ્પિટલનું માલિક કોણ?...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:37 pm
- 378
કેન્દ્ર સરકાર લાવી ગેરકાયદે ઇમિગ્રેશન રોકવા માટે બિલ, 7 વર્ષની જેલથી લઈ 10...
- by B.K.NEWS DAINIK
- March 12, 2025, 1:33 pm
- 315
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 5:02 pm
- 71
છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના કારણે નહોતી કરાઈ 5 વર્ષની બાળકીની હત્યા?...
- by B.K.NEWS DAINIK
- March 11, 2025, 4:59 pm
- 73
રાહુલ ગાંધી લોકસભામાં મતદાર યાદીને લઈને ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2025, 2:15 pm
- 95
પાણીની ટાંકીમાં ટપોટપ પડી 5 લાશ, સફાઈ કરતાં નીકળ્યો 'મોતનો ગેસ', તળિયે બન્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:48 pm
- 72
હું તે ગંગાના ગંદા પાણીને....’ રાજ ઠાકરેએ કુંભ સ્નાન કરનારાઓ વિશે આપ્યું...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 3:25 pm
- 65
દાદીમાની વાતો: કોઈ પણ શુભ કાર્ય માટે 3 લોકોએ સાથે ન જવું, દાદીમા આવું કેમ કહે...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 3:26 pm
- 76
Farali Thepla Recipe : શિવરાત્રી પર બનાવો ફરાળી થેપલા, એક વાર ખાશો વારંવાર કરશો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:38 pm
- 71
મુકેશ અંબાણીના એન્ટિલિયા કરતાં પણ મોંઘું છે આ ગુજરાતી ક્રિકેટરનું ઘર, 187 તો...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:32 pm
- 77
50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર, RBI બહાર પાડશે નવી નોટ, તો શું જૂની નોટો બંધ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:39 pm
- 70
સ્વપ્ન સંકેત : સ્વપ્નમાં મોર જોવાનો અર્થ શું છે? જો તમને આ દેખાય તો સમજો કે...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 2:16 pm
- 114
Paytm રોકાણકારો માટે ખુશખબર ! ટૂંક સમયમાં જ થશે બમ્પર કમાણી, Macquarieએ આપ્યું 730...
- by B.K.NEWS DAINIK
- January 28, 2025, 3:57 pm
- 85
રાત્રિ દરમિયાન મુસાફરી માટે આ વાતનું ધ્યાન...
- by B.K.NEWS DAINIK
- September 13, 2024, 6:12 pm
- 325
દક્ષિણ આફ્રિકાના ડરબન નજીક પુરુષોના છાત્રાલય પર હુમલો, આઠના...
- by B.K.NEWS DAINIK
- June 5, 2023, 4:59 pm
- 335
કચ્છીપુરામાં 25થી વધુ ઊંટના ક્રૂડ ઓઈલથી મૃત્યુ નિપજવાની વાતનો ONGCએ છેદ...
- by B.K.NEWS DAINIK
- May 29, 2023, 3:23 pm
- 684
વ્હાઇટ હાઉસ પાસે ટ્રકે મારી ટક્કર, નાઝી ધ્વજ સાથે ભારતીય મૂળના વ્યક્તિની...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 4:37 pm
- 318
નવા સંસદ ભવનમાં રાખવામાં આવશે સેંગોલ, અમિત શાહે કહ્યું આઝાદીનું છે...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:59 pm
- 232
અમદાવાદનું દંપતી પહેલગામમાં ડૂબ્યું, રિવર રાફટિંગ સમયે બોટ ડૂબી, હવાઇ...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:54 pm
- 245
ભરૂચના યાકુબ પટેલ યુકેના પ્રેસ્ટન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2023, 3:50 pm
- 206
સિદ્ધારમૈયાએ CM અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે લીધા...
- by B.K.NEWS DAINIK
- May 20, 2023, 5:29 pm
- 197
તાંત્રિકોથી બચીને રહેજો, '500 કરોડનો ઢગલો કરી દઇશું' કહીને રાજકોટના પૂજારી...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:18 pm
- 180
ડૉ.અતુલ ચગ કેસમાં FIR બાદ સાંસદ ચુડાસમા અને પિતાનો ફોન સ્વિચ ઑફ, પોલીસને બે...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:16 pm
- 187
9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:12 pm
- 194
રોજગાર મેળાના કાર્યક્રમમાં સાંસદ રામ મોકરિયાનું વિવાદિત નિવેદન, વાંચો...
- by B.K.NEWS DAINIK
- May 16, 2023, 3:11 pm
- 187
નવસારી: ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા છ નબીરા ઝડપાયા, ત્રણ લક્ઝુરિયસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:44 pm
- 174
મુંબઈની જેમ જ હવે વડોદરામાં પણ જાહેરમાં થુકનારાની ખેર નથી, CCTVથી ટ્રેક કરીને...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:36 pm
- 178
અમદાવાદ થી રાજકોટ તરફ જતો દારૂનો જથ્થો ઝડપાયો, સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:33 pm
- 182
વડોદરાના તાંદલજામાં કોર્પોરેશન દ્વારા પઝેશન ઓર્ડર અપાયા છતાં, લાભાર્થીઓ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:28 pm
- 195
ગઢડાના ઢસા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, માતા અને પુત્રનું ઘટના...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:24 pm
- 191
તમે પણ ચેતજો… વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 26 લોકો સાથે છેતરપિંડી,...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 1:09 pm
- 667
વાપી રેલવે સ્ટેશન પર મુસાફર વ્યક્તિ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો...
- by B.K.NEWS DAINIK
- May 13, 2023, 5:20 pm
- 263
વારંવાર રજૂઆત બાદ પણ મનપા કે પોલીસ...' બાપુનગર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ...
- by B.K.NEWS DAINIK
- May 11, 2023, 2:09 pm
- 748
મુગલ અત્યાચારનું સાક્ષી છે શ્રીનાથજી મંદિર PMએ ત્યાંથી જ વગાડ્યું રાજસ્થાન...
- by B.K.NEWS DAINIK
- May 10, 2023, 4:56 pm
- 248
ગાંધીનગરમાંથી ગેરકાયદે હથિયારોનો જથ્થો ઝડપાયો, પોલીસ તંત્રમાં...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:19 pm
- 630
'માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી', શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ!...
- by B.K.NEWS DAINIK
- May 9, 2023, 5:14 pm
- 710
હદ થઇ ગઇ! હવે ગોધરામાં શ્વાને કહેર વર્તાવ્યો, કલેક્ટર કચેરી કંપાઉન્ડમાં 7...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:57 pm
- 1201
CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ મોટા પોલીસ અધિકારીઓ બદલી, એક સાથે 6...
- by B.K.NEWS DAINIK
- April 26, 2023, 4:27 pm
- 1204
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 595



