ફૂલેલા ભટૂરે બનાવવા માટે મેંદામાં ઉમેરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 14:53:39
  • Views : 640
  • Modified Date : 2019-06-20 14:53:39

જેથી ભટૂરે ફુલેલા બનશે અને ખાવાની મજા પડી જશે.
 મેંદામાં યીસ્ટ અને સોડા વોટર ઉમેરવાથી એક કલાકમાં ભટૂરેનો લોટ તૈયાર થઇ જશે.
 ભટૂરે ફુલાવવા માટે તમે ઇનોનો પણ ઉપયોગ કરી શકો છો.
 બ્રેડ ભટૂરા બનાવવા માટે બ્રેડની કિનારીઓને નીકાળી લો અને તેનો ચૂરો મેંદામાં મિક્સ કરી લો.
 પનીર અને બટેટાના ભટૂરે બનાવવા માટે પહેલા બન્નેને બરાબર છીણીને મિક્સ કરી લો.
 જેને બનાવવા માટે નરમ પનીર અને બરાબર રીતે બાફેલા બટેટાનો જ ઉપયોગ કરો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118