Letest News

પાણી પુરવઠા વિભાગની બેદરકારી કે ગ્રામ પંચાયતની બેદરકારી સુઇગામના મેધપુરા ગામમાં પાણી પીવાનો સંપ ખુલ્લો

ઝેરી જાનવર અંદર પડીને મરી જાય તે પાણી ગામ લોકો પીવે અને મોટી જાનહાની થાય તો જવાબદાર કોણ ?

Read More

૨૦૧૫ અને ૨૦૧૭ માં મુખ્યમંત્રી દ્વારા અપાયેલા આદેશને અધિકારીઓ "ઘોળીને પી" ગયા

લાખણીના કુડા ગામને નવું ગામ બનાવી આપવાનો લોલીપોપ અપાયો

Read More

વડગામ સકલાણા પ્રા. શાળામાં તમામ બાળકોના એલ.સી. લઈ લેવાની વાલીઓની ચિમકી

શાળામાં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હતા અને બીજા શિક્ષકની નિમણુંક કરી, તો બદલી કરનાર અધિકારીઓએ શું ખબર રાખી

Read More

નર્મદા યોજનાને લઇને મોટા સમાચાર, ત્રણ રાજ્યો પાસેથી 6000 કરોડનું લેણું બાકી

ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાત સરકારને 6436 કરોડ રૂપિયા લેણા નિકળે છે

Read More

મહિલાને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કરાયાની વકીલ અને બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ

ગાંધીનગરમાં વકીલાત કરતી એક મહિલાએ બે વ્યક્તિ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે

Read More

સબસિડી વગરના રાંધણગેસના ભાવમાં થયો અધધ..ઘટાડો, જૂલાઈથી નવા ભાવ લાગુ

સબસિડી વગરના રાંધણગેસના ભાવમાં ઘટાડો થયો છે. એલપીજી સિલિન્ડરનો ભાવ 100.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ઘટાડવામાં આવ્યો છે.

Read More

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે વધુ એક મોટો ફટકો, ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ઘાયલ થયો આ ભારતીય બેટ્સમેન, જાણો વિગત

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ઈનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. લોકેશ રાહુલ જોની બેયરસ્ટોએ ફટકારેલા શોટ પર કેચ પકડવાના પ્રયાસમાં ગબડી પડ્યો હતો.

Read More

દિયોદર તાલુકા મંડળીની ર૩મી સાધારણ સભા યોજાઈ

દિયોદર ખાતે અદ્યત્તન મકાન સુવિદ્યા ધરાવતી કોમ્પ્યુટરરાઈઝ સાથે સંકળાયેલ ધી દિયોદર તાલુકા નાગરિક શરાફી સહકારી મંડળીની ર૩મી સાધારણ સભા તા.ર૯/૬/૧૯ના રોજ યોજાયેલ. પ્રારંભમાં મંડળીના મેનેજર પ્રકાશ આર.શાહે સૌને આવકારી હિસાબો રજુ કરેલ.

Read More

લોખંડી સુરક્ષાની વચ્ચે અમરનાથ યાત્રા આજથી શરૂ ઃ ભારે ઉત્સાહ

વાર્ષિક અમરનાથયાત્રા વિધિવતરીતે આવતીકાલથી શરૂ થઇ રહી છે

Read More

પાલનપુરના જગાણા ગામે ચુડવેલોનો ત્રાસ

પાલનપુર તાલુકા સહિત જિલ્લાભરમાં હાલમાં ચુડવેલોના ત્રાસને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.

Read More

ડીસાના આસેડા પાસે અકસ્માત એકનું મોત

ડીસાબનાસકાંઠામાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓમાં મોટી સંખ્યમાં વધારો થઈ રહ્યો છે

Read More

યાત્રાધામ ઢીમા ચારસ્તા નજીક વાહનચાલકો બેફામ

મોડી રાત્રે સર્કલને ટકકર મારી તોડ્‌યું

Read More

બાદરપુરા(કાલુસણ)માં બાલાપીરની દરગાહની જગ્યામાં વિવાદ

બાંધકામ અટકાવવા કલેક્ટરને કરાઇ રજૂઆત

Read More

દિયોદરના ચમનપુરાના ખેડૂતનું અપહરણ

નાણાંકીય લેવડદેવડમાં વ્યાજ ન ભરપાઈ કરતા ખેડૂતને માર માર્યોની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ

Read More

બનાસકાંઠા જિલ્લામાં હત્યા-આત્મહત્યાના બનાવોનો રાફડો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી અનેક હત્યાઓના બનાવો સામે આવી રહ્યા છે

Read More

ધાનેરા વિવેકાનંદ સોસાયટીમાં ૫.૩૦ લાખની ચોરી કરી ચોર ફરાર

મકાનની બારીની ગ્રીલ તોડી તિજોરીમાં પડેલા તમામ દાગીના ની ચોરી

Read More