Letest News
અમરનાથ યાત્રાની વ્યવસ્થા કાશ્મીરના લોકોની વિરુદ્ધ છેશ્રીનગર
કાશ્મીરના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપીના નેતા મહેબુબા મુÂફ્તએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી દીધુ છે.
આવી રીતે ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતવાવની ચોથાનેસડા માધ્યમિક શાળાનું મકાન નથી બાળકોને માત્ર એક જ શિક્ષક ભણાવે છે
વાવ તાલુકા કેળવણી નિરીક્ષક પોતે હપ્તાઓમાં જ રસ લેતા હોય તેવું ચર્ચાસ્પદ બન્યું છે
કર્ણાટક કટોકટી ઃ કુમારસ્વામી સરકાર હવે લઘુમતિમાં આવી બેંગલોર
કર્ણાટકમાં સંકટમાં મુકાયેલી સરકાર હવે લઘુમતિમાં આવી ગઇ છે
ઉત્તરપ્રદેશમા ગમખ્વાર અકસ્માત થયો ૨૯થી વધુ યાત્રીઓના મોત
લખનૌથી દિલ્હી જતી ડબલ ડેકર રોડવેઝની બસ એક્સપ્રેસ વે ઉપરથી ૩૦ ફુટ ઉંડા નાળામાં ખાબકી ગઇ ઃ ડ્રાઇવરને ઝપકી આવી જતા અકસ્માત થયો
ધાનેરામાં ડોક્ટરો દ્વારા ખુલ્લેઆમ મેડીકલ વેસ્ટ નાંખવામાં આવે છે
ડોક્ટર મુન્નાભાઇઓ આ મેડીકલ વેસ્ટ નાંખતા હોવાની રાવ
યુનિવર્સિટીમાં નિર્માણાધિન સ્પોટ્ર્સ કોમ્પલેક્ષનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાબતે કન્ટ્રક્શન કંપની પાસે ખુલાસો પૂછવામાં આવ્યો
સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ કક્ષાનું રૂપિયા સાતથી આઠ કરોડના ખર્ચે નેશનલ કક્ષાનું સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે
પાટણ પાલિકા દ્વારા દબાણ હટાવોનું રોજ ભજવાય છે ફારસ
અવાર નવાર ગરીબોને હેરાન કરવામાં આવતા હોવાની બુમરાડ
પાલનપુર હરીપુરામાં ગંદકીના મુદ્દે રહીશોનો હોબાળો
સફાઇ નહી કરાય તો પાલિકામાં હોબાળો કરવાની ચિમકી
દિયોદરના જાડા ગામે જૂથ અથડામણ
એક મહિલા સહિત ૬ ને ગંભીર ઇજા, ઇજાગ્રસ્તો ને સારવાર માટે પાટણ ની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા
ધવલસિંહની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી થાય તો વિવાદ વધશે
અલ્પેશની હાલત કફોડી ભાજપામાં પ્રવેશ અપાશે તો અલ્પેશ ઠાકોરને પ્રધાનપદ તો ઠીક ટિકીટની ગેરન્ટી નથી
વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા શું કરશો આપ, જાણો
દુનિયાભરમાં કચરો ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે કચરાને કોઇ કામમાં લેવાની એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની જવાબદારી દરેકની બને છે
જૂની સાવરણીને ભૂલથી પણ આ દિવસે ન ફેંકશો, લક્ષ્મીજીનું થશે અપમાન
આપણા શાસ્ત્રોમાં સાવરણીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યુ છે.
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદની મહિલા કોણ? પોલીસે શોધખોળ શરૂ કરી
પાકિસ્તાન ક્રિકેટ ટીમને સપોર્ટ કરતી મહિલા જુહાપુરાની
15મીએ ગુજરાતના રાજ્યપાલ નિવૃત્ત થશે
15મીએ ઓ.પી.કોહલીનો કાર્યકાળ પૂર્ણ થશે, ટૂંક સમયમાં ગુજરાતને નવા ગવર્નર મળશે
અલ્પેશ ઠાકોર નો ઝ્બ્બો પકડી બાર નિકળ્યો
સ્થાનિક નેતાઓની ચીમકી,જો અલ્પેશને ભાજપમાં લેશે તો પક્ષની બદનામી થઈ જશે જો ભાજપમાં પ્રવેશ અપાશે તો અલ્પેશને મંત્રીપદ તો ઠીક ટિકીટની પણ ગેરન્ટી નથી
ભારત પાકિસ્તાનને બહાર કરવા ઇંગ્લેન્ડ સામે જાણી જોઇને હાર્યુ? PAK કેપ્ટન સરફરાજે શું કહ્યું
ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીયી ટીમ પર કેટલાય પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ નિશાન તાક્યુ હતુ, પૂર્વ પાક ક્રિકેટરોએ હારને ભારતનુ ષડયંત્ર ગણાવ્યુ હતુ
વર્લ્ડ કપ 2019 પછી મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે
વિશ્વ કપ 2019 દરમિયાન પોતાની ધીમી બેટીંગને પગલે ટીકાનો ભોગ બની રહેલ પૂર્વ કેપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની નિવૃત્તિ લેવાનો છે?
નર્મદા ડેમમાં 22 હજાર ક્યૂસેક પાણીની
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો
ધાનેરાના લવારા ગામે ચોરી કરનાર ઇસમો જેલના હવાલે
ચોરી કરનાર ઇસમો પાસેથી ચોરીના માલ સહિત બોલેરો ગાડી પણ કબ્જે લેવાઇ


