ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે.

Letest News

ઓસ્ટ્રેલિયાને પોતાની લીગ મેચ મેન્ચેસ્ટરમાં 6 જુલાઇએ સાઉથ આફ્રિકા સામે રમવાની છે

ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેન શોન માર્શ આઇસીસી વર્લ્ડકપમાથી બહાર થઇ ગયો છે.

Read More

અલ્પેશ ઠાકોર 20 કરોડમાં વેચાયો

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યુંરાજ્યસભાની ચૂંટણીમાં અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો: અલ્પેશ ઠાકોર

Read More

એકપણ ઉમેદવાર મતદાન નહીં કરી શકે, જ્યારે ધારાસભ્યો બે-બે મત આપી રહ્યા છે

રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ધારાસભ્યો જ મતદાન કરી શકેએસ. જયશંકર, જુગલજી ઠાકોર, ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યા ધારાસભ્ય નથી

Read More

મોદી સરકારે અમીરો પર લગાવ્યો વધારાનો ટેક્સ; સોનું-પેટ્રોલ-ડીઝલ મોંઘા થશે

નિર્મલા સીતારમણે કહ્યું- અમે 5 વર્ષમાં અર્થવ્યવસ્થામાં એક ટ્રિલિયન ડોલર રોકાણ કર્યું, પહેલાં તેમાં 55 વર્ષ લાગ્યા હતા.અમારો હેતુ છે- મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સઅમે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા, આ નાણાકીય વર્ષમાં અમે 3 ટ્રિલિયન ડોલરનો લક્ષ્યાંક રાખ્યો છે

Read More

વાવ ના ચોથાનેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ મસ્ત મોટુ ગાબડુ પડયુ....

વહેલી સવારે પડયુ હતુ ગાબડુ હજી નથી થયુ કેનાલ મા પાણી બંધ હજી વઘુ ખેતરો મા પાણી ભરાય તેવી શકયતા ....

Read More

ભરૂચ ખાતેથી ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. પાલનપુરચોરીમાં ગયેલ ઇનોવા ગાડીને આરોપી સાથે ઝડપી પાડી

પ્રદિ૫ સેજુલ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓની સૂચના મુજબ જિલ્લામાં બનતા વાહન ચોરીના બનાવો

Read More

એક મહિના બાદ બી.કે.ન્યૂઝના અહેવાલ બાદ સુધામાતા-દિયોદર બસ પુનઃશરૂ

દિયોદર -સુધામાતા બસ એક મહિનો સુપ્રસિદ્ધ યાત્રાધામને જોડતો રૂટ કેમ બંધ કર્યો હતો.

Read More

ગઢ ખાતે જમીનના ઝઘડા મામલે વાંસીથી હુમલો કરતા એક વ્યકિતને ગંભીર ઈજાઓ

પાલનપુર તાલુકાના ગઢ ખાતે જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુની કહેવતને સાર્થક કરતો કિસ્સો બનવા પામ્યો છે.

Read More

પાટણમાં જગન્નાથ ભગવાનની ૧૩૭ મી રથયાત્રા સુખરૂપ સંપન્ન થઇ

પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથની ૧૩૭ મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં નીકળી હતી.

Read More

પાલનપુરમાં લોકોને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ટોળકી ઝબ્બે

નાણાં પડાવતી ટોળકીને તાલુકા પોલીસે ઝડપી લીધી હતી

Read More

ડીસા અને રાજપુર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

લોકો નગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો

Read More

ધાનેરાની રેફરલ હોÂસ્પટલ નજીવા વરસાદમાં પણ બેટમાં ફેરવાઇ

હોÂસ્પટલમાં પણ ધાબામાંથી ટપકતા પાણીથી દર્દીઓ પરેશાન

Read More

પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું દબદબાભેર નગર પરિભ્રમણ

મુસ્લિમ બિરાદરો દ્વારા ભગવાનની રથયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાયું

Read More

ડીસામાં ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નિકળ્યા

ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથયાત્રા નિકળી

Read More

સીઝનના 5 સપ્તાહમાં મોનસૂન નબળું રહ્યું, દેશભરમાં સરેરાશથી 28% ઓછો વરસાદ થયો

હવામાન વિભાગે કહ્યું- 3 જુલાઈ સુધી મોનસૂન મધ્ય અને પશ્ચિમી ભારમાં સારું રહ્યુંમધ્ય ભારતમાં 43% વધુ પાણી વરસ્યું, સોયાબીન અને કપાસ માટે ફાયદામંદકેરળમાં 87% ઓછો વરસાદ થયો, રબડ અને ચાની ઉપજ પર અસર પડશે

Read More

મુખ્યમંત્રી રૂપાણીને સતત ત્રીજી વાર રથયાત્રામાં પહિન્દ વિધિનું સૌભાગ્ય

142મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

Read More

બટેટામાં રહેલા ગળપણને દૂર કરવાની શાનદાર

બટેટા એક એવું શાક જેને રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા તમામ લોકોને બટેટા તો ભાવે જ બટેટાથી અલગ અલગ પ્રકારના શાક બને છે

Read More