થરાદની મુખ્ય કેનાલમાં બે લાશો તરતી દેખાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:15:59
  • Views : 877
  • Modified Date : 2019-06-26 11:15:59

બ્રેકીંગ.... થરાદ ની મુખ્ય કેનાલમાં બે લાશો તરતી દેખાઇ

થરાદ ના લેડાઉ ગામ નજીક કેનાલમાં તરતી બે લાશો

સ્થાનિક લોકો ની નજર પડતાં  થરાદ નગરપાલિકા ના તરવૈયા ને જાણ કરી

કોણ હશે કયાં થી આવી લાશો લોકો માં ચચાઓ

હત્યા કે આત્મહત્યા કરી હશે લોકો માં ચચાસ્પદ

Download Our B K News Today App



Related News