Letest News
ડીસાના પ્રશિક્ષણાર્થીઓ ભણ્યા આપત્તિ વ્યવસ્થાપનના પાઠ
કુદરતી આપત્તિ વખતે કેવી રીતે બચવું તેની તાલીમ પ્રશિક્ષાર્થીઓએ મેળવી
ગેળાના જગ પ્રખ્યાત શ્રીફળીયા મંદિરની આજુબાજુ દબાણોનો રાફડો
ખાસ કરીને ગ્રામ પંચાયતનું મકાન જે અત્યારે સૌથી વધુ નડતરરૂપ છે
પાલનપુરમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી ભયંકર દુર્ઘટના સર્જાવાની ભિતી
કોઝીથી આગળ આવેલી વસાહતમાં કુલ ૪ જેટલા બ્લોકને ભયજનક ગણાવી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટીસો પાઠવાઇ છે
ડીસાના રસાણા નજીક અકસ્માત
બોલેરો ગાડી ડીઆઈ ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો
વાવ-થરાદ-સુઈગામ પંથકની માઈનોર અને ડિસ્ટ્રી. કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોમાં ઉગ્ર રોષ
પાણી પત્રક નહિ ભર્યુ હોવાથી બંધ કરાયું
પાલનપુરમાં ધીમી ગતિથી ચાલતા કામથી લોકો પરેશાન
વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઈન નાંખવામાં આવી રહી છે
સરહદી વિસ્તારમાં કાનૂનના ધજાગરા સીધાંડા-સુઈગામ-વાવ હાઇવે પરની વિનાપરવાનગીએ ધમધમતી હોટલોમાં ડીઝલ-પેટ્રોલનો કાળો કારોબાર
પોલીસ અને વહીવટીતંત્રના આંખ મીંચામણા ને લીધે ખુલમખુલ્લાં ચાલતી હોટલો નિયત હપ્તા અપાતા હોવાની લોકોમાં ચર્ચા
રાધનપુર અને પાટણમાં અલ્પેશ ઠાકોરનું પુતળા દહન કરાયુ
રાધનપુરમાં લોકોનો વિશ્વાસ તોડયો હોવાથી લોકોમાં ભારે નારાજગી
કર્ણાટક કુમારસ્વામી સરકાર પર ગંભીર ખતરો, ૧૪નાં રાજીનામા
રાજીનામુ આપ્યા બાદ બળવાખોર ધારાસભ્યો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળ્યા ઃ ૨૨૪ સીટોવાળી કર્ણાટક વિધાનસભા સંખ્યાબળ ઘટીને ૨૧૦ થશે
અલ્પેશ ઠાકોરને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું
કોંગ્રેસના હોદ્દાઓથી છેડો ફાડયો હોવાની ડંફાશો મારનારા અલ્પેશ ઠાકોરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે ધારાસભ્ય પદ બચાવવા માટે હવાતિયા માર્યા હતા,
બજેટ-2019: મોદી સરકારે કોગ્રેસની આ યોજનાના બજેટમાં 5 હજાર કરોડનો કર્યો વધારો
મોદી સરકારે ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવા પર જોર આપ્યું છે. જેને ધ્યાનમાં લઈને સરકારે મનરેગાના બજેટમાં 9 ટકાનો વધારો કર્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 2018-19 કરતા આ વખતે પાંચ હજાર કરોડ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે.
વર્લ્ડકપ બાદ આ 2 દિગ્ગજ છોડી દેશે ટીમ ઇન્ડિયાનો સાથ, જાણો વિગતે
ટીમ ઇન્ડિયાના ફિટનેસ અને કન્ડીશનિંગ કોચ શંકર બસુ અને ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે ક્રિકેટ બોર્ડને જાણ કરી છે કે તે વર્લ્ડકપ બાદ ટીમને પોતાનો સમય આપી નહીં શકે.
પેપળુ નકળંગ ધામમાં અષાઢી બીજને લઇ માનવ મહેરામણ ઉમટયો
દર માસની સુદ બીજે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરતા હોય છે
પાલનપુરની આદર્શ ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું
ગ્રાહકોના કરોડો રૂપિયા સલવાયા
પાલનપુર રેલવે સ્ટેશને સરકતી સીડી બનાવવાના કામનો પ્રારંભ
કેન્દ્ર સરકારે રેલવે મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટ ફોર્મ પર જવા માટે હવે લોખંડની સીડી નહિ પણ સરકતી સીડીની ભેટ આપી છે
થરાદ-દિયોદર મેટ્રોલિંક બસને માળી ફાર્મ -લુણાવા-રાંટીલા સ્ટોપેજ આપવા ઉગ્રમાંગ
દરરોજના ૨૦૦ લોકો અવર જવર કરે છે. આ બસને સ્ટોપેજ ના હોવાથી ના છુટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે
ધાનેરા ટ્રેનની અડફેટે યાવરપુરાના યુવાનનું મોત
ધાનેરા તાલુકામાં રેલ્વેથી કપાવાના બનાવો વધી રહ્યા છે
ગુજરાત કૃષિ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ ડીસાના જગવિખ્યાત બટાટાએ વેપારીઓ અને ખેડૂતોને કર્યા પાયમાલ
ડીસા શહેરમાં છેલ્લાં ૩ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચુક્યા છે
ધાનેરામાં રાયડા ખરીદીમાં ભ્રષ્ટાચારે માઝા મુકી
ધાનેરા તાલુકામાં રાયડા ખરીદીમાં લેવાય છે મજુરી ના નામે ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા


