Letest News
ડીસા શહેરમાં ધોળા દિવસે ચોરીનો નિષ્ફળ પ્રયાસ
ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કેવી હશે તેની ગવાહી આપી રહી છે
દિયોદરના ગાંગોલ અને ધનકવાડા ગામે ભુંડનો આંતક
ત્રણ લોકો ઉપર હુમલો ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
સરહદી વાવ તાલુકામાં શિક્ષણનું સ્તર કથળ્યું, જિલ્લા શિક્ષણાધિકારીનું મૌન
યાત્રાધામ ઢીમાની પટેલવાસ પ્રા.શાળામાં શિક્ષકોની ઘટ,ભરતી નહિ કરાય તો તાળાબંધી
પીએસઆઈની પÂત્ન ઉપર સાસરીયા પક્ષનો હુમલો
દિયોદરના જાડા ગામે પરણીત મહિલા પુત્રને મુઢ માર માર્યા સારવાર હેઠળ ખસેડાઈ
જૂનાડીસાના યુવાને ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો
જુનાડીસા ગામના એક યુવકે ગંદા પાણીને સ્વચ્છ બનાવવાના પ્રોજેક્ટ થકી ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો
દિયોદરના ધ્રાડવ નર્મદા કેનાલમાંથી અજાણી મહિલા-પુત્રની લાશ મળી
કેનાલમાં લાશ દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી
વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ફોન પર ધમકી
હત્યારાઓને કડક સજા થાય તે માટે રજૂઆત કરી હતી
ડીસામાં ગેસનો બાટલો ફાટતા યુવકનું મોત
સોડા બનાવવા જતા ગેસનો બાટલો ફાટ્યો
દિયોદરના તબીબ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા
લાખોનો ચૂનો ચોપડયો બેંક ખાતામાંથી રૂ.૩.૫૦ લાખ બારોબાર ઉપાડી લીધા
પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના ન‹સગ સ્ટાફે પડતર માંગણીઓને લઈ પ્રતિક ઉપવાસ કર્યા
કામગીરીથી અળગા રહીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો
PM મોદી બન્યા દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ, પુતિન-ટ્રંપને રાખ્યા પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા ખુશીના સમાચાર આવ્યા છે
ગોવામાં પણ કોંગ્રેસની નાવ ડુબી, 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
બાગી ધારાસભ્યો PM મોદી અને અમિત શાહની મુલાકાત લેશે
આપની આજ રાશિ ફલ
આપની આજ
ધોનીએ નિવૃત્તિ મુદ્દે કોઇ વાત કરી નથી કોહલીની કબૂલાત
માન્ચેસ્ટર મેદાન પર ભારતની સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા
અમિત જેઠવા હત્યા કેસમાં.... પૂર્વ સાંસદ દિનુ અને ....
જૂનાગઢના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ચકચારી હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોધા સોલંકી તેમજ તેના ભત્રીજા શિવા સોલંકી સહિત સાત આરોપીને સીબીઆઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા
હારથી હતાશ થયેલી ભારતીય ટીમને PM મોદીનો સંદેશ, રાહુલ ગાંધીએ પણ આપી ..
માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગઇ છે.
દિલ્હીના દ્વારકામાં મહિલા પર જીવલેણ હુમલો, અસામાજીક તત્વોએ કર્યું ફાયરિંગ
દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો ....બંધ મળશે, કારણ કૅ....
વરસાદને રીઝવવાના પ્રયાસોમાં અંબાજીવાસીઓ આગળ આવ્યા છે.
ધોનીએ નિવૃત્તિ મુદ્દે કોઇ વાત કરી નથી કોહલીની કબૂલાત
ક્રિકેટ ચાહકો ભારતીય ટીમના સમગ્ર દેખાવને ધ્યાનમાં લઇને પ્રતિક્રિયા આપે હારનું દુખ છે પણ નિરાશા નથી


