Letest News
પાટણના કાકોશી પોલીસે ત્રણ ઇસમોને હદપાર કરવાના પત્ર ઉપર મોહર લગાવી
ત્રણ ઇસમોને પાંચ જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યા
ધાનેરાના કોટડા ગામે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ
મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવેલ છે અને દવા બારોબાર દાટનાર સામે યોગ્ય કાર્યવાહી થશે- તાલુકા આરોગ્ય અધિકારી
ડીસાના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કરુણ મોત
વાહન ચાલક ફરાર થતા તેને ઝડપવા કવાયત હાથ ધરાઈ
વિશ્વકપમાં ભારતના દેખાવની સીઓએ દ્વારા ઉંડી સમીક્ષા થશે
વિરાટ કોહલી અને ટીમ ઇÂન્ડયા રવિવારના દિવસે મુંબઈ માટે રવાના થશે રાયડુની અવગણના, ધોનીને સાતમાં ક્રમાંકે ઉતારવા સહિતના પ્રશ્નો ચમકશે
થરાદમાં આવેલ GSFC કેન્દ્ર ખાતે ગઇકાલે મોડી સાંજે ખેડૂતો ને કીટ ના મળતાં ખેડૂતો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો.
તેટલા ખેડુતોને આવરી લઇને કીટ આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું.
ધાનેરાના જીવાણાની પ્રાથમિક શાળા ક્ષતિગ્રસ્ત હાલતમાં
ધાનેરા તાલુકાના જીવાણા ગામની પ્રાથમિક શાળાની હાલત ખૂબ જ દયનિય છે. બાળકો મોત માથે લઈ અભ્યાસ કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે
15 લોકોની સામે મારે બધાં કપડાં ઉતારીને...... : કઈ જાણીતી અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
અમલા પોલે ‘અદાઈ’ ફિલ્મમાં ખુબ બોલ્ડ સીન આપ્યા છે. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે,
16 જુલાઈ ગુરૂપૂર્ણિમાનું ચંદ્રગ્રહણ આ 5 રાશિનાં જાતકોની ચમકાવશે કિસ્મત
16 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ સર્જાશે. આ દિવસે ગુરૂપૂર્ણિમા હોવાથી વિશેષ સંયોગ સર્જાશે
દેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે
સ્પેશિયલ મર્ડર કેસ ઉકેલવા માટે જ કેરળ સરકારે આ માણસની નિમણુક કરી હતી.
ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત
અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં
સરકારી મોબાઈલ અને કોમ્પ્યુટર પર સોશિયલ મીડિયાના ઉપયોગ કરવા પર લાગ્યો પ્રતિબંધ
સરકારે તમામ સરકારી અધિકારીઓ માટે બહાર પાડ્યો પરિપત્ર
આગામી 5 દિવસમાં ગુજરાતમાં ક્યાં છે ભારે વરસાદની આગાહી અને ક્યાં જોવી પડી શકે છે રાહ?
ગુજરાતમાં જ્યાં વરસાદ પડ્યો છે
તારક મેહતા કા ઉલ્ટા.....’શોની આ એકટ્રેસને આવ્યો પેનિક અટેક, અધવચ્ચે જ છોડવો પડ્યો પ્રવાસ
મુનમુન દત્તા આ ટ્રેકિંગ માટે એકદમ ફીટ હતી. તેણે ટ્રેકિંગના બીજા દિવસે ફોટો પણ શેર કર્યા હતા.
ADC બેંક કેસમાં આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર રહેશે
બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે
મોડી રાતે જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલ ગુજરાતી જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ લવાયો, પરિવાર સહિત લોકોની આંખો થઈ
જમ્મુ કાશ્મીરનાં અખનૂર સેક્ટરમાં શહીદ થયેલા મૂળ ભાવનગરના દિલીપસિંહ ડોડિયાના પાર્થિવ દેહને મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો.
BJPમાં જોડાશે મહેન્દ્રસિંહ ધોની
સંજય પાસવાને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, તેમણે ભાજપમાં સામેલ થવા અંગે ઘણી વખત ધોની સાથે મુલાકાત કરી છે.
વાયબ્રન્ટ ગુજરાતમાં રોજ 55 લોકો આત્મહત્યા કરે છે ,જાણો સૌથી વધુ કયા શહેરમાં......
વાયબ્રન્ટ ગુજરાતમાં રોજ 55 લોકો આત્મહત્યા કરે છે ,જાણો સૌથી વધુ કયા શહેરમાં......
લિવ ઇન રિલેશનમા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જુઓ શું થયું
લિવ ઇન રિલેશનમા રહેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો જુઓ શું થયું
પાણીની અછતમાં વેલ્લોરથી પાણી ભરેલી ટ્રેન ચેન્નાઇ મોકલાશે
છેલ્લા થોડા દિવસથી પીવાના પાણીની ખેંચને કરાશે દૂર


