Letest News
ફેસબુકની 'લિબ્રા' કરન્સી અવાસ્તવિક છે: ડોનાલ્ડ ટ્રમ્પ
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની પ્રસ્તાવિત ડિજિટલ કરન્સી 'લિબ્રા' અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વૈશ્વિક રેગ્યુલેટરના ધ્યાને છે
સુમસામ જગ્યાએ ડાયરેક્ટરે ગાડી રોકી કપડાં કાઢી નાખ્યાં અને…’હિરોઈને સંભળાવી આપવીતી
કામનાં બદલે શારિરીક સંબંધ બાંધવાની માંગ અથવા તો કામ આપવાનાં બદલામાં શારિરીક શોષણ કરવાનો આરોપ બોલિવૂડ પર એક એવો દાગ છે
અજગર આખો મગર ગળી ગયો, સોશિયલ મીડિયા પર ફોટા વાઇરલ થયા
હાલ ઇન્ટરનેટ પર અજગર અને મગરના ભયાનક ફોટો ફરી રહ્યા છે
કેરળના એરપોર્ટ પર 7 લાખ રૂપિયાનો ગાંજો સ્લિપરમાં છુપાવી લાવનાર વ્યક્તિની ધરપકડ
દેશમાં ડ્રગ્સ સ્મગલરની કોઈ કમી નથી. તેઓ ડ્રગ્સની હેરફેર કરવા માટે નતનવા પ્રયત્નો કરતા હોય છે.
ડીસાના માલગઢ પાસે બાઈક સવાર મામા ટ્રેલર નીચે કચડાતા મોત, ભાણેજ ઈજાગ્રસ્ત
માલગઢ પાટિયા પાસે ટ્રેલરે બાઇકને પાછળથી ટક્કર મારી
ન્યૂઝીલેન્ડની સરખામણીએ ઇંગ્લેન્ડના ઓપનર્સે 224% વધુ રન કર્યા, કિવિ બોલર્સથી 10% વધુ વિકેટ પણ લીધી
મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 3 વાગ્યાથી શરૂ
પાકિસ્તાને કહ્યું- ભારત વિરૂદ્ધ કોરિડોરનો ખોટો ઉપયોગ નહીં થવા દઈએ
વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતની માગ પર પાકિસ્તાને વિશ્વાસ આપ્યો
ધોની સન્યાસ પછી ભાજપમાં સામેલ થશે, પૂર્વ મંત્રી સંજય પાસવાને કહ્યું- ઘણાં સમયથી વાતચીત થઈ રહી છે
ભાજપના નેતાએ કહ્યું- ધોન સભ્યપદ લઈને વડાપ્રધાન મોદીની ટીમમાં સામેલ થઈ શકે છે
બળવાખોર ધારાસભ્યો વિશ્વાસમત વિરુદ્ધ વોટ કરશે તો સદસ્યતા રદ થશે: શિવકુમાર
નાગરાજે કહ્યું હતું- હું કોંગ્રેસમાં રહીશ, બળવાખોર ધારાસભ્ય સુધાકર રાવને પણ પાછો લાવીશ
આસામમાં પુરની Âસ્થતીમાં ગંભીર ઃ આઠ લાખને અસર
૭૬૦૦૦ લોકોને રાહત કેમ્પોમાં ખસેડી લેવામાં આવ્યા છે ઃ રોગચાળાને રોકવા માટે જુદા જુદા પગલાઓ લેવાયા
પ્રથમ ૧૦૦ દિવસ માટે ૧૬૭ કામોની યાદી તૈયાર કરી લેવાઈ મોદી-૨ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખ જગ્યાઓ ભરવા માટે તૈયાર
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ત્રણ લાખથી વધુ ફેકલ્ટીની જગ્યાઓ પ્રથમ ૧૦૦ દિવસમાં ભરશે ઃ રોજગારીને મહત્વ ઃ સમયસર બધા કામો પૂર્ણ કરી દેવાશે
જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં વિકાસ કામો માટે વાવ ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી
પ્રાથમિક સુવિધાઓના અભાવે લાખ્ખો યાત્રાળુઓ પરેશાન
ડીસા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ગાડી પકડતી એલ.સી.બી
જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના
પાટણ જિલ્લામાં જળસંચયની કામગીરીમાં યોગદાન આપવા સરપંચો અને ગ્રામજનોને આહવાન
જાલેશ્વર પાલડી ધાર્મિક સ્થાનની સ્વચ્છતા અભિયાનમાં કેન્દ્રીય અધિકારીઓએ કર્યુ શ્રમદાન
મહંત કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરામાં ગુરૂવંદના છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો
ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું મહત્વ સમજાવ્યું હતું
પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતા ચકચાર
વાઈરલ વીડિયોને લઈ લોકો ફિટકારની લાગણી અનુભવી રહ્યા છે
વરસાદ ખેંચાતા અમીરગઢ વિસ્તારના ખેડૂતો બન્યા ચિંતિત
પ્રથમ વરસાદે જ ખેડૂતોએ મોંઘા ખાતર બિયારણો વાપરી વાવેતર કર્યુ
ધાનેરાની આંગણવાડી કેન્દ્રમાં ખોરાકમાં જીવાત
બાળકોના આરોગ્યને લઈ વાલીઓનો હોબાળો
થરાદની ગાયત્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પર જીવલેણહુમલો
સ્કૂલની બહાર અડિંગો જમાવીને બેસતા અસામાજિક તત્વોએ સમાન્ય જેવી બાબત પર વિદ્યાર્થીઓ પર હથિયારો વડે કર્યો હુમલો


