Letest News
ઉથલપાથલ અને વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ગયો
બજાજ ફાઈનાન્સ, તાતા સ્ટીલ, તાતા મોટર્સ સહિતના શેરમાં કેટલાક ઘટાડો રહ્યો યશ બેંક, સનફાર્માના શેરોમાં ઉછાળો મિડકેપ-સ્મોલકેપમાં કડાકો
ધાનેરાના ધાખા ગામે લીલા ઝાડ કાપી નાંખતા કરાઇ રજૂઆત
એક તરફ ઝાડ વાવવાની વાતો કરાય છે ત્યારે ધાખામાં ઝાડ કાપી દેવાયા
સુઇગામ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લીધી
મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું
બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની વ્યાપક સુવિધા
જિલ્લામાં ૮૨.૭૭ ટકા કુટુંબો નળ કનેકશનથી ઘેર બેઠાં પાણી મેળવે છે
ધાનેરા તાલુકામાં રાયડા ખરીદી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો લાલઘુમ
૯૫૦૦ ના રજીસ્ટ્રેશન સામે માત્ર ૩૦૦૦ ખેડૂતોનો માલ લેવાયો
યુનિવર્સિટીના નવીન કુલપતિ નિમણુંક માટેની સર્ચ કમિટિના બીજા સભ્યના નામ અંગે સસ્પેન્સ
બીજા સભ્યનું નામ આવતી કાલે જાહેર કરશું કુલપતિ
મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: 312 બેદરકાર કર્મચારીને કર્યા છુટ્ટા
મોદી સરકારે કેન્દ્ર સરકારને આધિન બેદરકાર 312 કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા નોકરી પરથી છુટ્ટા કરી દીધા છે.
11 વર્ષના બાળકની બહાદુરીને સલામ, ડૂબી રહેલી મહિલા-બાળકને બચાવ્યા
ઉત્તમ નદીમાં કૂદી પડ્યો અને મહિલા અને એક બાળકને જીવના જોખમે બચાવવામાં સફળ રહ્યો.
સીધા કરવેરાની આવકમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, Rs 49,022 કરોડ આવક
વર્ષ 2018-19માં સીધા કરવેરાની આવકની રીતે રૂ. 49,022 કરોડ સાથે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે
હવે મોલ અને મલ્ટીપ્લેક્ષમાં વાહનો માટે નહિ ચૂકવવો પડે પાર્કિગ ચાર્જ
પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે
ગીતા રબારીની કાલે PM સાથે અને આજે ગાંધીનગરમાં વધુ એક મુલાકાતથી થવા લાગી આ ચર્ચાઓ
ગુજરાતી પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીનાં રાજકારણ તરફ પગરણનાં ગણગણાટ સંભળાઇ રહ્યાં છે.
ઓફિસમાં આવતાં નથી, છતાં પગાર-ભથ્થાં લે છે, કોંગ્રેસનાં આ નેતા વિરૂદ્ધ રાજભવનમાં કરાઇ ફરિયાદ
મનપસંદ વિભાગ ન મળતા નારાજ ચાલતા નવજોત સિદ્ધુએ છેલ્લા ઘણાં લાંબા સમયથી પોતાનાં વિભાગનો ચાર્જ સંભાળ્યો નથી
સ્ટેટ બેન્કે વ્યાજ દરમાં 0.05%નો... ઘટાડો કર્યો જોવો વધુ મહિતે માટે ...
ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડ્યા બાદ સ્ટેટ બેન્કે તમામ લોન પરના વ્યાજ દર ઘટાડ્યા
એમેઝોનના જંગલમાં 8 દિવસ રહ્યો અને રોજ મોત સામે દેખાતું હતું વધુ જો..વો..
આદિવાસીઓથી બચવા માટે મેં તેમની ભાષા પણ શીખી હતી
સેમસંગે 5G રિમોટ કન્ટ્રોલ્ડ કાર રજૂ કરી, 8 હજાર કિમી દૂરથી પણ કન્ટ્રોલ કરી શકાશે
અત્યાર સુધી ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટેડ એસયુવી જ લોન્ચ થઈ છે.
આજની IND vs NZ મૅચને લઈને આવ્યા ગુડ ન્યૂઝ,
ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે સારા સમાચાર છે
ટીમ ઇન્ડિયામાં વધુ એક ઝટકો, રોહિત.... અને કોહલી બંને ....
આજની મેચ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સિંગલ ડિજિટમાં આઉટ થયું હોય
સરકાર દરરોજ 110 કરોડનું દેવું કરીને આટલા કરોડનું વ્યાજ ચૂકવશે
ગુજરાત સરકાર નાગરીકો પાસેથી જે ગતિએ ટેક્સ વસૂલે છે
પૂર્વ ક્રિકેટરની રાયડુને સલાહ, કહ્યુ- ધોની એક પ્રકારની ગંદકી છે, તું રિટાયરમેન્ટ પાછુ લે અને રમવાનુ ચાલુ રાખ
યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ધોનીને ક્રિકેટની ગંદકી સાથે સરખાવ્યો છે


