જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડનો ઉપયોગ કરે છે તેમને એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધારે છે.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-11 12:58:26
- Views : 471
- Modified Date : 2020-12-11 12:58:26
દુનિયાની મોટાભાગની મહિલાઓ એન્ડોમેટ્રિયોસિસની સમસ્યાથી પીડાય છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 1 કરોડથી વધારે મહિલાઓ તેનાથી બીમાર પડે છે. આ એવી સમસ્યા છે, જે દર દસમાંથી એક મહિલાને થાય છે. 18થી 35 વર્ષની ઉંમરની મહિલાઓમાં સૌથી વધારે આ સમસ્યા જોવા મળે છે. અમેરિકામાં કરવામાં આવેલા એક રિસર્ચના અનુસાર, જે મહિલાઓ સોફ્ટ અને જાડા ગાદલાનો ઉપયોગ કરે છે અને સનબાથ લે છે તેમને આ પ્રકારની સમસ્યા વધારે રહે છે.
- એન્ડોમેટ્રિયોસિસ મહિલાઓથી સંબંધિત સમસ્યા છે. તેમાં એન્ડોમેટ્રિયમ ટિશ્યુથી યુટ્રસની અંદર પરત બનવા લાગે છે, જેનાથી એન્ડોમેટ્રિયમ ટિશ્યુ અચાનક વધવા લાગે છે. તે યુટ્રસની બહાર પણ ફેલાવા લાગે છે. કેટલીકવાર આ પરત યુટ્રસની બાહ્ય પરત ઉપરાંત અંડાશય, આંતરડાં અને અન્ય પ્રજનન અંગો સુધી ફેલાય છે. તેને એન્ડ્રોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. તેના કારણે પ્રજનન અંગોમાં જેમ કે ફેલોપિયન ટ્યુબ અને અંડાશય પર પણ અસર પડે છે. જે મહિલાઓમાં પિરિઅડ્સ દરમિયાન બ્લિડિંગ અને દુખાવાનું કારણ બની શકે છે. તેમાં મહિલાઓને ઘણા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. તેમાં ઘણી વખત ફર્ટિલિટીની સમસ્યા થાય છે. ઈમ્યુન સિસ્ટમમાં સમસ્યા થવી. હિસ્ટેરોક્ટોમી, સી-સેક્શન જેવી સર્જરી બાદ ઈજામાં એન્ડોમેટ્રિયલ નસોનું જોડાણ. એન્ડોમેટ્રિયલ ટિશ્યુની પરત તૂટવાથી બ્લિડિંગ થવું. ત્યારબાદ બ્લડ શરીરની બહાર જવાની જગ્યાએ ડિમ્બ નળીથી પેલ્વિક કેવિટામાં જમા થાય છે. બ્લડ સેલ્સ, એન્ડોમેટ્રિયલ નસોનું શરીરના અંદરના અન્ય ભાગોમાં ફેલાવવું. પિરિઅડ્સ દરમિયાન જો કોઈ દવા ચાલી રહી છે, તો તે આ સમસ્યાનું કારણ બની શકે છે.
- અમેરિકામાં એન્ડોમેટ્રિયોસિસ પર એક રિસર્ચ થયું. તેમાં સામે આવ્યું કે, જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડ અને સનબાથ લે છે. તેમનામાં એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધે છે. 1989થી 2015 સુધી રિસર્ચ કર્યું. રિસર્ચમાં 116,429 નર્સોના હેલ્થ ડેટા એંકઠા કરવામાં આવ્યું. તમામ લોકોની ઉંમર 25થી 42 વર્ષની હતી. હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત રિસર્ચમાં માલુમ પડ્યું કે, તેમાં જે મહિલાઓએ સોફ્ટ અને જાડા બેડનો ઉપયોગ નથી કર્યો અને જે મહિલાઓએ ઉપયોગ 3 અથવા વધારે વાર કર્યો તેમની સરખામણી કરી. 35 વર્ષ સુધીની મહિલાઓમાં 30% એન્ડોમેટ્રિયોસિસનું જોખમ જોવા મળ્યું. જેમણે યંગ એજમાં 5 અથવા વધારે વખત સનબાથ કર્યું, તેમના બીમાર થવાનું જોખમ 12% છે. જે લોકોએ સનસ્ક્રીન લગાવીને સનબાથ કર્યું, તેમાં 10% એન્ડોમેટ્રિયોસિસનું જોખમ છે. એપિડેમિયોલોજીના અસિસ્ટન્ટ પ્રોફેસર લેસલી વી ફારલેન્ડ કહે છે કે આપણે તે કામ કરવાથી બચવું જોઈએ, જેનાથી કેન્સર અને એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધે છે.
- સનબાથ લેવાથી બચો અને જાડા-સોફ્ટ બેડનો ઉપયોગ કરવાનું ટાળવું.શરીરમાં બની રહેલા એસ્ટ્રોજન હોર્મોન લેવલને ઓછું કરો. એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધારવા માટે દરરોજ એક્સર્સાઈઝ કરો અને ફેટ વધારતા હોય તેવો ખોરાક લેવાનું ટાળવું. હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવથી જોડાયેલી વસ્તુઓ માટે ડોક્ટરથી વાત કરો. આલ્કોહોલ, કેફીન લેવાથી બચો. તેનાથી એસ્ટ્રોજન લેવલ ઓછું થાય છે. આ સિવાય કેટલાક જરૂરી ચેકઅપ અને ટેસ્ટ કરાવતા રહો જેવા કે પેલ્વિક અને ઈમેજિંગ ટેસ્ટ.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 86
હવે QR કોડ સ્કેન કરો અને ઓળખો દવા અસલી છે કે...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:25 pm
- 86
શું તમારે વજન ઘટાડવું છે? તો આહારમાં સામેલ કરો આ શાકભાજી, પછી જુઓ...
- by B.K.NEWS DAINIK
- March 16, 2025, 4:24 pm
- 80
દૂધમાં માત્ર પાણી જ નહીં પણ આ ઝેરી પદાર્થોની પણ થઈ રહી છે...
- by B.K.NEWS DAINIK
- March 9, 2025, 4:25 pm
- 79
ગુજરાતના 46% બાળક કેન્સરની સારવારથી વંચિત, દર વર્ષે 3600થી વધુ બાળકોના નવા...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:37 pm
- 100
ગુજરાત સરકારના દાવાથી વિપરિત સ્થિતિ, ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ મળતાં...
- by B.K.NEWS DAINIK
- February 15, 2025, 4:34 pm
- 84
શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો આ છે આ ગંભીર રોગોના શરૂઆતના...
- by B.K.NEWS DAINIK
- February 13, 2025, 3:47 pm
- 99
બર્ડ ફ્લૂ મહામારીની શક્યતાને લઈને નિષ્ણાતો આપી ચેતવણી...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:22 pm
- 415
કાળઝાળ ગરમીના પગલે રાજ્યમાં બીમારીના કેસ વધ્યાં, છેલ્લા 9 દિવસમાં 1500થી વધુ...
- by B.K.NEWS DAINIK
- April 11, 2024, 3:08 pm
- 455
ગુજરાતની મહિલા લગ્ન કે પતિ વિના કુંવારી માતા બની, તો પણ લોકોએ...
- by B.K.NEWS DAINIK
- April 10, 2024, 4:13 pm
- 294
સુરતના વરાછામાં બે યુવકોએ દુકાનમાં ઘૂસી ચપ્પુની અણીએ તેલનાં ડબ્બાની...
- by B.K.NEWS DAINIK
- August 18, 2023, 4:35 pm
- 168
નવી સિવિલમાં ડીઈઆઇસી સેન્ટરમાં દિવ્યાંગ બાળકો માટે બનાવવામાં આવ્યું...
- by B.K.NEWS DAINIK
- May 30, 2023, 6:05 pm
- 222
OMG! આ છે દુનિયાની સૌથી મોંધી સેન્ડવીચ કિંમત એટલી કે એક સ્માર્ટ ફોન આવી...
- by B.K.NEWS DAINIK
- April 16, 2023, 11:20 am
- 347
ગુજરાતમાં એકાએક વધી એન્ટીબાયોટીક અને એન્ટીએલર્જિક દવાઓની ડિમાન્ડ, ઝડપથી...
- by B.K.NEWS DAINIK
- March 11, 2023, 2:25 pm
- 531
યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતાં રાજકોટમાં હેલ્થ સેન્ટરોમાં ઇસીજી મશીન...
- by B.K.NEWS DAINIK
- March 4, 2023, 5:38 pm
- 525
ગુજરાતના બજેટ પર કોંગ્રેસના આકરા પ્રહાર, અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે...
- by B.K.NEWS DAINIK
- February 25, 2023, 2:26 pm
- 530
ચીને કોરોના વાયરસ વિરોધી વધુ પગલાં અને પારદર્શિતા અપનાવવી જોઈએ:...
- by parth lakhtaria
- January 2, 2023, 12:10 pm
- 565
રસીકરણનો ડબલ ડોઝ પણ મોટાભાગની વસ્તીને મળી ચૂક્યો છે,...
- by parth lakhtaria
- December 24, 2022, 5:37 pm
- 605
ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુઃ દવાઓ, માસ્ક આઉટ ઓફ સ્ટોક...
- by parth lakhtaria
- December 24, 2022, 5:31 pm
- 570
કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકારે નેઝલ વેક્સિનને મંજૂરી...
- by parth lakhtaria
- December 24, 2022, 5:26 pm
- 571
ટીવી મિકેનીકની દીકરી દેશની પ્રથમ મુસ્લિમ મહિલા પાયલટ બનીઃ એરફોર્સમાં...
- by parth lakhtaria
- December 24, 2022, 4:37 pm
- 547
ચીનમાં આઇ બ્રુપ્રોફેન, એસ્પિરિન અને વીટામીન સીની દવાઓનો જથ્થો...
- by parth lakhtaria
- December 22, 2022, 3:19 pm
- 542
ચીનમાં કોરોનાનો પ્રકોપ, ખૂબ જ ઝડપી વધી રહેલા કોરોનાના...
- by parth lakhtaria
- December 22, 2022, 3:11 pm
- 529
ચીન સહિત પાંચ દેશોમાં વધી રહેલા કોરોનાના કેસોના પગલે દેશભરમાં કોરોના...
- by parth lakhtaria
- December 21, 2022, 5:38 pm
- 573
શિયાળામાં આ રીતે સ્કિનનું રાખો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2022, 2:37 pm
- 254
ભાજપની પર્લામેન્ટરી બોર્ડની 3 દિવસની બેઠક પૂર્ણ 9 અને 10 નવેમ્બરે દિલ્લીમાં...
- by B.K.NEWS DAINIK
- November 6, 2022, 5:56 pm
- 1446
ગુજરાતના 7 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર: અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવ કર્યો...
- by PIYUSH PARMAR
- October 21, 2022, 6:56 pm
- 699
પરાઠા ખાનાર માટે માઠા સમાચાર, અધધ : 18 ટકા GST...
- by PIYUSH PARMAR
- October 14, 2022, 12:07 pm
- 371
દિવાળીમાં મોંઘવારી તોડશે મધ્યમવર્ગની કમર! ગુજરાતમાં ફરીવાર ખાદ્યતેલના...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 2:38 pm
- 317
જામકંડોરણામાં વડાપ્રધાનની સભામાં આવેલા નાગરિકો માટે ભોજનની અદભૂત...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:44 am
- 308
ગાંધીનગર સિવિલમાં તંત્રની બેદરકારી : છાશવારે વોર્ડમાં પાણી અને ગંદકીની...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 11:41 am
- 320
પ્રથમ વખત કોઈ ભારતીય મૂળની મહિલા પાસે 85 મિનિટ સુધી યુએસ ન્યુક્લિયર...
- by PIYUSH PARMAR
- October 12, 2022, 10:51 am
- 378
ક્રિકેટ એસોસિયેશન ફોર ધ બલાઇન્ડના ગુજરાત પ્રમુખ અને રાજસ્થાન હોસ્પિટલ...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 5:37 pm
- 374
દસ ગામ દીઠ ફરતાં મોબાઇલ પશુ દવાખાના દ્વારા ભેંસના શિગડાનું નિઃશુલ્ક...
- by PIYUSH PARMAR
- October 11, 2022, 2:44 pm
- 792
પોતાના સેંથામાં કોના નામનું સિંદૂર ભરે છે...
- by B.K.NEWS DAINIK
- October 10, 2022, 2:36 pm
- 409
Air Force Day પર IAF ચીફની મોટી જાહેરાત, એરફોર્સમાં કરવામાં આવશે મહિલા અગ્નિવીરોની...
- by B.K.NEWS DAINIK
- October 8, 2022, 1:54 pm
- 309
નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપમાં પરફોર્મ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:35 pm
- 340
ભારતના સૌ પ્રથમ મહીલા મુખ્યમંત્રી સુચેતા...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 12:32 pm
- 377
ધાનેરા ખાતે બનાસડેરી દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમ...
- by B.K.NEWS DAINIK
- October 7, 2022, 11:18 am
- 379
આરોગ્ય સારું રાખવાના...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:32 pm
- 309
શુભમ્ કરોતું કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 2:28 pm
- 480
ક્ષત્રિય સમાજના શસ્ત્ર પૂજનમાં ચેતના બા રાજપૂતની દિલધડક તલવારબાજીએ...
- by B.K.NEWS DAINIK
- October 6, 2022, 12:10 pm
- 572
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલમાં AIIMSનું ઉદ્ઘાટન કર્યું : 750 બેડ અને 64 ICU ની...
- by B.K.NEWS DAINIK
- October 5, 2022, 2:50 pm
- 289
તુલસીના પાન જ નહીં મૂળ પણ હોય છે...
- by
- September 30, 2022, 1:44 pm
- 292
લિવરની બિમારીથી બચવા કયા શાકભાજી અને ફળો ખાવા...
- by
- September 28, 2022, 2:07 pm
- 318
પાલકને બે વાર ગરમ કરીના ખાવાથી થાય છે આ...
- by
- September 26, 2022, 2:42 pm
- 300
જો આપ ડાયટિંગ પર છો, તો જાણો કયા ફળો...
- by
- September 26, 2022, 2:28 pm
- 300
કાળા મરી કેટલા મદદરૂપ તેના અનેક...
- by
- September 24, 2022, 4:07 pm
- 332
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો...
- by
- September 20, 2022, 3:33 pm
- 309
IRDAના આ નિયમથી પોલિસી હોલ્ડર્સને થશે...
- by
- September 17, 2022, 4:51 pm
- 347



