વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ વધી

  • Published By :
  • Published Date : 2022-09-07 15:38:35
  • Views : 295
  • Modified Date : 2022-09-07 15:38:35

કેરી, લીચી, કેળા, જામફળ જેવા બાગાયતી પાકોની વિદેશી બજારોમાં પહેલેથી જ માંગ છે. હવે આમાં પાઈનેપલનોપણ સમાવેશ થઈ ગયો છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે મણિપુર સરકારના સહયોગથી દુબઈમાં પાઈનેપલ માટે ઇન-સ્ટોર નિકાસ પ્રમોશન શોનું આયોજન કર્યું હતું. વર્ષ 2021-22માં 4.45 મિલિયન યુએસ ડોલરના 7665.42 મેટ્રિક ટન પાઈનેપલ નિકાસ કરવામાં આવી હતી. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. શનો ઉત્તર પૂર્વીય ક્ષેત્ર તેના કુદરતી રીતે ઉગાડવામાં આવતા ઓર્ગેનિક પ્રમાણિત કૃષિ વિસ્તાર માટે જાણીતો છે. આ વિસ્તારોમાં પાઈનેપલની ખેતી પણ થાય છે. આવી સ્થિતિમાં, ખેડૂતોને તાજા પાઈનેપલની નિકાસની સંભાવનાનો ઉપયોગ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરયુ. 

Download Our B K News Today App



Related News