માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો વિશેષ અહેવાલ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2022-04-08 10:37:40
- Views : 465
- Modified Date : 2022-04-08 10:37:40
બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે પરંતુ આ જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા
નથી.. આ જીલ્લામાં ખેડૂતો તેમનામાં રહેલી કોઠાસૂજ અને કૃષિ વૈજ્ઞાનિકોની સલાહની
મદદથી હવે ખેતીમાં સારી એવી આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઉમદા ઉદાહરણ
પૂરું પાડી રહ્યા છે..
આ છે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં
રહેતા વિક્રમજી ઠાકોર... વિક્રમજી ઠાકોરના દાદા રાયચંદજી ઠાકોર બાર વીઘા જમીનના
માલિક હતા અને સમય જતાં તેમના ત્રણ પુત્રો વચ્ચે આ જમીનમાં ભાગ પાડવામાં આવ્યા
હતા.. અને વિક્રમજી ઠાકોરના પિતાના ભાગે ચાર વીઘા જમીન આવી હતી.. અત્યારે આ ચાર
વીઘા જમીન પર વિક્રમજી ઠાકોર અને તેમનો નાનો ભાઈ સંયુક્ત રીતે ખેતી કરી રહ્યા છે..
આમ તો ચાર વીઘા જમીન એટ્લે ખૂબ જ ઓછી જમીન કહેવાય... પરંતુ આટલી ઓછી જમીન હોવા
છતાં વિક્રમજી ઠાકોર ચાર વીઘા જમીનમાથી સારું એવું વળતર મેળવી રહ્યા છે.. વિક્રમજી
ઠાકોર મનોવિજ્ઞાનમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ખેતીનો વ્યવસાય
સાંભળી રહ્યા છે.. વિક્રમજી ઠાકોરે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બધાથી અલગ
પરંપરાગત ખેતી કરવાના બદલે ખેતીમાં આધુનિક બદલાવ લાવીને અલગ અંદાજમાં ખેતી કરવાની
શરૂઆત કરી... અને ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો.
યોગેશ પવારનો સંપર્ક કર્યો.. અને ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ
વિક્રમજી ઠાકોરે પોતાના ખેતરમાં ખેતીની શરૂઆત કરી... વિક્રમજી ઠાકોર પાસે માત્ર
ચાર વીઘા જમીન હતી.. પરંતુ તેમને આટલી ઓછી જમીનમાં પણ આંતર પાકની શરૂઆત કરી... અને
બનાસકાંઠા જિલ્લા જેવા પછાત અને પાણીની ખેંચ વેઠી રહેલા જીલ્લામાં બોરની વ્યવસ્થા
હોય તેવા ખેડૂતો પણ વર્ષ દરમ્યાન માત્ર ચાર પાક લેતા હતા તેના બદલે વિક્રમજી
ઠાકોરે એટલા જ ખર્ચમાં ૬ પાક લેવા માંડ્યા... અને તેનાથી વિક્રમજી ઠાકોરની આવકમાં
તો વધારો થયો પરંતુ સાથે સાથે કૃષિ ખર્ચ પણ ઘટી ગયો હતો.. કારણ કે એક જ પાક માટે
જે દવાઓ અને ખાતર માટે ખર્ચ થતો હતો તેટલા જ ખર્ચમાં આંતરપાકની મદદથી વિક્રમજી
ઠાકોર બે પાક લેવા માંડ્યા.. આ ઉપરાંત ધીરે ધીરે વિક્રમજી ઠાકોરે રસાયણિક ખાતરનો
ઉપયોગ ઘટાડયો અને પોતાના જ ખેતરમાં વર્મીકંપોસ્ટ ખાતર તૈયાર કરવાની શરૂઆત કરી..
જેનાથી તેમના ખેત ઉત્પાદકની ગુણવત્તા પણ સારી આવવા માંડી અને અત્યારે વિક્રમજી
ઠાકોર વર્ષ દરમ્યાન માત્ર ચાર વીઘા જમીનમાથી લગભગ બાર લાખ કરતાં પણ વધારેની આવક
રળી રહ્યા છે.
સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે
અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એટલા માટે સરકાર દ્વારા કૃષિ વૈજ્ઞાનિકોની
નિમણૂંક કરવામાં આવી છે અને આ કૃષિ વૈજ્ઞાનિકો છેવાડાના ખેડૂતોને ખેતી કરવાની નવી
નવી પધ્ધતિથી અવગત કરી રહ્યા છે.. અને તેના પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લા જેવા
પછાત જિલ્લાના ખેડૂતો પણ અત્યારે આધુનિક ખેતી તરફ વળ્યા છે.. કૃષિ વૈજ્ઞાનિકોનું
માનવું છે કે બનાસકાંઠા જીલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જલસ્તર ઊંડા ઉતરી રહ્યા
છે.. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ હવે કૃષિ ખર્ચ ઘટાડવા માટે આ પ્રકારની
આધુનિક ખેતી તરફ વળવું જરૂરી બની ગયું છે..
વિક્રમજી ઠાકોરે ખેતીમાં આમૂલ પરીવર્તન
લાવીને આધુનિક ખેતી આપનાવીને વિક્રમજનક આવક મેળવી છે.. સાથે સાથે બનાસકાંઠા
જીલ્લામાં પાણીની ઘાટ વચ્ચે આંતર પાક કરીને કૃષિ ખર્ચ પણ ઘટાડયો છે.. ત્યારે
ગુજરાત ભરના ખેડૂતો જો વિક્રમજી ઠાકોર જેવી ખેત પધ્ધતિ અપનાવે તો ગુજરાતમાં પાણીના
પ્રશ્નનો મોટા પ્રમાણમાં હલ લાવી શકાય અને કૃષિ ખર્ચને ઘટાડી શકાય તેમ છે..
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 6
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 33
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 102
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 167
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 151
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 102
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 74
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 82
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 81
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 71
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 66
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 64
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 135
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 73
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 62
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 80
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 88
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 111
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 72
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 72
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 63
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 73
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 72
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 73
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 77
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 65
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 62
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 69
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 74
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 68
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 66
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 66
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 60
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 74
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 106
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 58
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 67
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 116
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 51
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 109
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



