માર્કેટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક 1.25 લાખ ગુણીની આવક, રાત્રે આવક બંધ કરાતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-26 12:51:52
- Views : 578
- Modified Date : 2019-11-26 12:51:52
શિયાળા પાકનું વાવેતર અને લગ્નની સિઝન આવી રહી હોય ખેડૂતોને નાણાની જરૂરિયાત પડતા મગફળીના પાકનું વેચાણ કરી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક થઇ છે. ગઇકાલે રાત્રે જ 1.25લાખ ગુણીની આવક થતા યાર્ડ ઉભરાય ગયું છે. ગત રાત્રે આવક વધી જતા અને યાર્ડમાં જગ્યા ન હોવાથી આવક બંધ કરાતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો અને પોલીસને દોડી જવાની નોબત આવી હતી. પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો હતો. રાજકોટ યાર્ડમાં આજે મગફળીનો એક મણનો ભાવ 750થી 970 સુધી મળી રહ્યો છે.
બેડી યાર્ડમાં મગફળીની આવક વધી જતા દરવાજા બંધ કરાયા
બેડી યાર્ડમાં બે દિવસ મગફળીની આવક બંધ રખાયા બાદ સોમવારથી આવક શરૂ કરવામાં આવી હતી. બપોરે 2 વાગ્યાથી આવક શરૂ થતાં જ ગામે ગામથી ખેડૂતો પોતાની મગફળી લઈને આવી ગયા હતા. યાર્ડમાં જગ્યા કરતા આવક વધી જતાં એક તબક્કે આવક બંધ રાખવી પડી હતી અને ખેડૂતો અંદર ન આવે એ માટે દરવાજા બંધ કરી દેવાયા હતા. જેને કારણે ખેડૂતો વિફર્યા હતા. ખેડૂતોએ હલ્લાબોલ કરતા દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા બાદમાં પરિસ્થિતિ થાળે પડી હતી.યાર્ડમાં બપોરથી જ મગફળીની ચિક્કાર આવક શરૂ થઈ ગઈ હતી.પ્લેટફોર્મ નહીં હોવાથી મગફળી ક્યા રાખવી એક પ્રશ્ન થઈ પડ્યો હતો. સોમવારે સાંજે 8 વાગ્યે આવક બંધ કરવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, યાર્ડમાં જગ્યા નહીં હોવાથી મગફળી રાખી શકાય એમ નથી માટે હવે કોઈ ખેડૂતની મગફળી સ્વીકારવામાં નહીં આવે આ પ્રકારની જાહેરાત કરીને અચાનક દરવાજા બંધ કરી દેવાતા દૂર દૂરથી આવેલા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related News
શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત, ખેડૂતો ફરી રોષે...
- by B.K.NEWS DAINIK
- April 9, 2024, 12:22 pm
- 418
ઈન્દોર અનાજ બજાર: મગ મજબૂત, તુવેર સસ્તી થઈ, દાળમાં...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:56 am
- 596
ખાદ્યતેલ : મગફળીના તેલમાં તેજી, તેલીબિયાં મજબૂત, ખાલી...
- by B.K.NEWS DAINIK
- April 9, 2023, 11:44 am
- 498
ફરી ખેડૂત આંદોલન: મોટી સંખ્યામાં જંતર-મંતર પર ભેગી થઈ ભીડ, ભારે ફોર્સ તૈનાત,...
- by B.K.NEWS DAINIK
- March 13, 2023, 4:48 pm
- 612
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 5:38 pm
- 507
ભારે કરી! ગુજરાતના આ 3 માર્કેટ યાર્ડમાં હજુ સુધી શરૂ નથી કરાઇ ડુંગળીની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2023, 1:37 pm
- 604
ડબલ એન્જીનની સરકારમાં લીંબુના ભાવ...
- by B.K.NEWS DAINIK
- February 22, 2023, 3:34 pm
- 511
કૃષિમંત્રીની કૃષિભવનની સરપ્રાઇઝ મુલાકાતથી અધિકારી-કર્મચારીઓમાં સોંપો...
- by parth lakhtaria
- December 30, 2022, 4:05 pm
- 530
ખેડૂતો અને મજુરોની માગ પુરી નહિં...
- by parth lakhtaria
- December 1, 2022, 1:28 pm
- 557
ખેડૂતો માટે ખુશખબર : PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર...
- by PIYUSH PARMAR
- October 15, 2022, 2:12 pm
- 307
મહારાષ્ટ્રમાં વરસાદને કારણે કપાસના પાકને...
- by
- September 26, 2022, 4:00 pm
- 283
જાણો કયા રાજ્યમાં ડાંગરની ખેતીમાં ઘટાડો થયો અને ક્યાં વાવેતર...
- by
- September 24, 2022, 3:53 pm
- 794
રાજ્યની આ 5 યુનિવર્સિટીમાં થશે...
- by
- September 16, 2022, 4:47 pm
- 318
કૃષિ-પ્રોસેસ્ડ ખાદ્ય પેદાશોની નિકાસમાં 30%ની...
- by
- September 13, 2022, 3:48 pm
- 279
તહેવારોની મોસમ પહેલા ફરી મોંઘુ થઈ શકે છે...
- by
- September 9, 2022, 4:40 pm
- 285
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી...
- by
- September 8, 2022, 5:20 pm
- 297
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાના...
- by
- September 8, 2022, 4:35 pm
- 465
વિશ્વભરમાં ભારતીય ફળ પાઇનેપલની માંગ...
- by
- September 7, 2022, 3:38 pm
- 296
કાજુની ખેતી આપી રહી છે સારો...
- by B.K.NEWS DAINIK
- September 6, 2022, 5:43 pm
- 283
આજે ગાંધીનગર બંધનું એલાન, પડતર માંગણીઓને લઇને 'ભારતીય કિસાન સંઘ' આક્રમક...
- by B.K.NEWS DAINIK
- September 5, 2022, 1:01 pm
- 374
ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં:બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો 29.18 ટકા વરસાદ...
- by B.K.NEWS DAINIK
- July 14, 2022, 3:08 pm
- 352
પાણી માટે કેન્દ્ર સરકારની લેવી પડશે મંજૂરી, નવા અને જૂના બોરવેલ માટે રૂ.10000...
- by B.K.NEWS DAINIK
- June 30, 2022, 1:15 pm
- 554
ડીસા મામલતદાર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ...
- by B.K.NEWS DAINIK
- June 16, 2022, 11:23 am
- 275
ગત મોડી રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જોકે પ્રથમ વરસાદમાં જ...
- by B.K.NEWS DAINIK
- June 14, 2022, 11:40 am
- 283
ડીસા, ધાનેરા અને દાંતીવાડા સહિત જીલ્લામાં ૩૧ તળાવ ઉંડા કરાશે: માવજીભાઈ...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 1:05 pm
- 404
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે મહિનામાં જ પાણીના તળ 200 થી 300 ફુટ ઉંડા જતા...
- by B.K.NEWS DAINIK
- June 13, 2022, 12:47 pm
- 258
ડીસા માર્કેટયાર્ડ ખાતે મગફળી ની આવક શરૂ પ્રથમ દિવસે ૩૦૦ બોરી ની...
- by B.K.NEWS DAINIK
- May 31, 2022, 11:18 am
- 418
બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી ખેડૂતોમાં...
- by B.K.NEWS DAINIK
- May 28, 2022, 11:30 am
- 7929
ધોમ ધખતા તાપમાં ખેડૂત વર્ગ બાજરી નો પાક લેવામાં...
- by B.K.NEWS DAINIK
- May 26, 2022, 10:40 am
- 388
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બટાટામાં થતાં નુકશાનની ભરપાઈ કરનારી શક્કર...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 11:18 am
- 353
ચોમાસું આવે છે / રાજ્યના ખેડૂતો માટે શુભ સમાચાર: 20 જૂને ગુજરાતમાં...
- by B.K.NEWS DAINIK
- May 21, 2022, 10:58 am
- 335
વાસણા ગામ પાસે વધુ વિકલાંગ ખેડૂતે સક્કર ટેટી ની ખેતી કરીને કાઠું કાઢ્યું...
- by B.K.NEWS DAINIK
- May 10, 2022, 11:47 am
- 789
પાલનપુરના આકેડી ગામના યુવા ખેડૂતે તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી કરી 15 લાખ...
- by B.K.NEWS DAINIK
- April 16, 2022, 11:11 am
- 440
માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો...
- by B.K.NEWS DAINIK
- April 8, 2022, 10:37 am
- 467
બનાસકાંઠામાં ૬ હજાર હેક્ટરમાં તરબુચ અને શક્કર ટેટીનું વાવેતર : ડીસા અને...
- by B.K.NEWS DAINIK
- April 4, 2022, 11:25 am
- 420
મોંઘવારીનો ઘા હવે ખેડૂતો પરઃ DAP અને NPK ખાતરમાં ધરખમ વધારો, જાણો કેટલો વધ્યો...
- by B.K.NEWS DAINIK
- April 1, 2022, 2:49 pm
- 380
ખુદ્દારીની વાત:મુંબઈમાં ઓટો ચલાવતા હતા, ક્યારેક ટ્રેનિંગ માટે 5 હજાર રૂ. પણ...
- by B.K.NEWS DAINIK
- July 18, 2021, 2:20 pm
- 662
ફણસીમાં સારું ઉત્પાદન મેળવવા શું કરવું...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:43 am
- 471
મરચાંની જ્વાલા અને જી.૪ જાતનાં શું લક્ષણો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:36 am
- 435
જુવારમાં સાંઠા માખીને કેવી રીતે અટકાવવી...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:44 am
- 381
તુરિયાની આ પદ્ધતિથી વાવણી કરશે તો થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- March 22, 2021, 11:30 am
- 474
નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સાથે સમાધાન પર ભાઈ શમાસ બોલ્યો, ‘નવાઝ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2021, 3:00 pm
- 404
ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ શરૂ, સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાદળ...
- by B.K.NEWS DAINIK
- January 7, 2021, 11:22 am
- 421
ખેડૂતોના સમર્થનમાં રાજભવન તરફ વધી રહેલા ખેડૂત મહાસાભા અને ડાબેરી...
- by B.K.NEWS DAINIK
- December 29, 2020, 3:27 pm
- 435
ખેડૂતોના સમર્થનમાં વકીલે ઝેર ખાઈને આપઘાત કર્યો, લખ્યું- PM અમુક લોકોના જ...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 4:13 pm
- 450
ખેડૂતોએ થાળી વગાડીને મનકીબાતનો વિરોધ કર્યો, કહ્યું-જેવી રીતે તેમણે કોરોના...
- by B.K.NEWS DAINIK
- December 27, 2020, 1:40 pm
- 451
પ્રધાનમંત્રીએ ખેડૂતોને કહ્યું- અમે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર, તમારા...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 3:18 pm
- 479
ખેડૂત આંદોલનમાં ધખલ દેવા 7 અમેરિકન સાંસદોએ પોમ્પિયોને ચિઠ્ઠી લખી, ભારતે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:30 pm
- 508
આ રીતે ચેક કરો કે તમારા ખાતામાં 2 હજાર રૂપિયા આવ્યા છે કે...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 1:10 pm
- 518
વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18...
- by B.K.NEWS DAINIK
- December 25, 2020, 12:26 pm
- 496



