#સિદ્ધપુર તાલુકા #વરસાદ શરૂઆત થતાં ખેડૂતો માટે આનંદના સમાચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 20:37:46
  • Views : 704
  • Modified Date : 2019-07-02 20:37:46

સિદ્ધપુર તાલુકા વરસાદ શરૂઆત થતાં ખેડૂતો માટે આનંદના સમાચાર

સિદ્ધપુર તાલુકામાં બફારાથી રાહત મળતાં લોકોમાં આનંદ છવાયો

વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂઆત થતાં 

સિધ્ધપુર વાસીઓમાં ગરમીથી રાહત મળતાં લોકોમાં આનંદ છવાયો

લોકો ઘરની બહાર નીકળી વરસાદ ની મજા માણી

Download Our B K News Today App



Related News