મહિલાને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કરાયાની વકીલ અને બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 18:20:29
  • Views : 505
  • Modified Date : 2019-07-01 18:20:29

આ દરમિયાન તેમનું મહિલા બિલ્ડર વિશ્વબધું પટેલના સંપર્કમાં આવી હતી. આ બંને બિલ્ડર અને વકીલે મહિલાને લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાને બન્નેએ મકાન અને નોકરીની લાલાચ આપી હતી. ફરિયાદ પ્રમાણે મહિલાને બન્ને આરોપીઓએ કેફી પીનું પીવડાવીને દુષ્કર્મ આચર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.જોકે હજી આરોપીઓ પોલીસના પકડથી દુર છે પણ પોલીસે એક ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસે ફરિયાદ આધારે મહિલાનું મેડિકલ ચેક અપ કરીને તપાસ હાથ ધરી છે.વકીલ, બિલ્ડર અને એક મહિલા વિરૂદ્ધ ફરિયાદ દાખલવડનગરની મહિલાએ ગાંધીનગરના વકીલ, એક બિલ્ડર તથા એક મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. ભોગ બનનારી મહિલા એક વર્ષથી વકીલ બી.આર. શર્મા સાથે વકીલાતની પ્રેક્ટિસ કરતી હતી. વકીલના મારફતે મહિલા બિલ્ડર વિશ્વબધું પટેલના સંપર્કમાં આવી હતી. આ બંને બિલ્ડર અને વકીલે મહિલાને લાલચ આપી શારીરિક શોષણ કરતા હતા. મહિલાને મકાન અને નોકરી પણ આપી હતી. કેફી પીણું પીવડાવી બળાત્કારફરિયાદ પ્રમાણે મહિલાને બન્ને આરોપી કેફી પીણું પીવડાવી બળાત્કાર કરતા હતા. બિલ્ડર મહિલાને ગાંધીનગરની એક હોટેલમાં લાઇ ગયો હતો અને ત્યાં બળાત્કાર કર્યો હતો. સેક્ટર 7 અને સેક્ટર 1 વિસ્તારમાં આવેલા ઘરમાં બળાત્કાર કરાયો છે.

Download Our B K News Today App



Related News