ગુજરાત
Recent News of ગુજરાત
વડગામના પીલુચાથી ડાલવાણા વચ્ચે ચેન બ્લોક મશીનથી ૨ મીટર જગ્યાએ ૨ ફૂટે નાંખતા ખેડૂતો પરેશાન
વડગામ તાલુકાના પીલુચાથી ડાલવાણા વચ્ચે બી.બી.એલ. કંપની દ્વારા ચેક લોકથી અંદર ગ્રાઉન્ડ પાઈપ નાંખવાનું કામ ચાલી રહી છે
આતંકવાદી હુમલાની દહેશત વધતાં અમીરગઢ બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું
કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે
ડીસા મહેસુલ વિભાગના કર્મચારીઓનો વિરોધ
રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવી છે.
પાલનપુર મહેસુલી કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
પાલનપુર મહેસુલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા બાદ ગતરોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
અંબાજીના શિવાલયો ભક્તોથી ઉભરાયા
શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાતનું લોકપ્રિય શક્તિપીઠ છે.
ગુજરાતમાં વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી પ્રબળ સંભાવના
ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદી માહોલ અકબંધ રહ્યો છે.
બોલિવુડની 'ક્વીન' જોવા મળી 600 રૂપિયાની સાડીમાં અને 2 લાખના પર્સ સાથે
આ ફિલ્મમાં કંગના એક સાઇકોના કેરેક્ટરમાં જોવા મળી હતી. જોકે તેની એક્ટિંગના ક્રિટિક્સ સિવાય ઓડિયન્સે પણ વખાણ કર્યા.
ગુજરાત પર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પછી ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી તોફાન શરૂ થયું છે.
હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાક અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 88.59 ટકા વરસાદ નોંધાયો
વીજળી બિલ ભરવા લાંબી લાઇનોમાં ઉભવાની ઝંઝટ પૂરી, હવે બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા કપાશે
ગુજરાત વીજ કંપની લિમિટેડે ઇસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે.
કોંગ્રેસે લદ્દાખને ક્યારેય મહત્વ આપ્યું નથી, એટલે જ ચીન ડેમચોક સુધી ઘુસી આવ્યુંઃ લદ્દાખ સાંસદ નામગ્યાલ
અનુચ્છેદ 370 મુદ્દે સંસદમાં આપેલા ભાષણથી લદ્દાખના ભાજપા સાંસદ નામગ્યાલ ચર્ચામાં છે
ગુજરાતમાં ઘૂસ્યો આ અફઘાની આતંકી
ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા
ડીસાના મુડેઠા ગામેથી ૧૪ જુગારીયા ઝડપાયા
મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
PM મોદીના નેતૃત્વથી ફફડી ગયા ઇમરાન ખાન, ડરી ગયેલા પાક
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઇ ચિંતા વ્યક્ત થતા
શ્રાવણીયો જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડતી ડીસા ઉત્તર પોલીસ
ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
રાધનપુર પોલીસની હદમાંથી ૭ જુગારીયા ઝડપાયા
એલ.સી.બી.ની ટીમે જુગારીયા ઝડપ્યા ત્યારે રાધનપુર પોલીસ નિંદ્રાધીન
ગેળા ગામમાં પ્લાસ્ટિક અગરબત્તી તેલ સિંદૂર પર સંપૂર્ણ પ્રતિબંધ
ગ્રામજનો, દૂકાનદાર ભાઈઓ અને વડીલો સાથે મળીને એક મહત્વના નિર્ણય પર સહમતી દર્શાવી છે
ડીસાની જનરલ હોસ્પિટલ "લક્ષ્ય સર્ટીફિકેટ" ધરાવતી ગુજરાત સરકારમાં બીજા નંબરે
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ દ્વારા લક્ષ્ય પ્રોગ્રાજની શરુઆત કરવામાં આવી હતી
વડાવળ પાટિયાથી પુનમાજીની ધાણી જતા રસ્તા પર વરસાદી પાણીનો ભરાવો
પાણીના કારણે પારાવાર મુશ્કેલીઓ ભોગવતા શાળાએ જતા બાળકો


